Gujarat સ્ટેટ બ્લૂ કબ્સ લીગમાં કહાની એફસીની ટીમ ચેમ્પિયન બની
ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત ગુજરાત સ્ટેટ બ્લૂ કબ્સ લીંગ અંડર 12 ગેમ્પિયનશિપ 2025ની ફાઈનલ મેચ યોજાઈ હતી અને આ મેચ અમદાવાદમાં યોજાઈ હતી મહત્વનું છે કે,બંને ટીમો નિર્ધારિત સમયસુધીમાં ગોલ કરી શકી ન હતી અને છેલ્લે પેનલટી શૂટ આઉટથી મેચનું પરિણામ જાહેર કરાવામાં આવ્યું હતુ. પેનલ્ટી શૂટઆઉટમાં કહાની એફસીની ટીમ 3-0થી વિજેતા બની આ ટુર્નામેન્ટમાં ગુજરાતની ૩ કુલ 29 ટીમો ભાગ લીધો હતો.જેમાં કુલ 8 ટીમ જિલ્લાની અને બાકીની 21 ટીમ ક્લબોની હતી,આ ટુર્નામેન્ટમાં 450 ખેલાડીઓએ ભાગ લીધો હતો. અને લીગ સ્ટેજ ક્વાર્ટર ફાઈનલ, સેમિફાઈનલ અને ફાઈનલ સાથે કુલ 106 વચ્ચે જંગ રમાયો હતો.અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ શાળામાં આ રમતનું આયોજન કરવામાં આવ્યું હતુ. 450 ખેલાડીઓએ લીધો ભાગ આ ચેમ્પિયનશિપના ચીફ ગેસ્ટ પ્રશાંત સંઘવી, અને ગેસ્ટ ઓફ હોનર કુશલ પટેલ હતા અને ટ્રોફી અને મેડલ ચીફ ગેસ્ટ અને સેક્રેટરી મુળરાજસિંહ તથા એસોસિએશનના હોદેદારો દ્વારા આપવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં ગુજરાતની કુલ 29 ટીમો ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટમાં 450 ખેલાડીઓ એ ભાગ લીધો હતો અને આ ટુર્નામેન્ટ 16 નવેમ્બર થી 29 ડિસેમ્બર સુધી ચાલી હતી. લીગ સ્ટેજ, ક્વાર્ટર ફાઇનલ, સેમી ફાઇનલ અને ફાઇનલ સાથે ટોટલ ૧૦૬ મેચીસ રમાઈ હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત ગુજરાત સ્ટેટ બ્લૂ કબ્સ લીંગ અંડર 12 ગેમ્પિયનશિપ 2025ની ફાઈનલ મેચ યોજાઈ હતી અને આ મેચ અમદાવાદમાં યોજાઈ હતી મહત્વનું છે કે,બંને ટીમો નિર્ધારિત સમયસુધીમાં ગોલ કરી શકી ન હતી અને છેલ્લે પેનલટી શૂટ આઉટથી મેચનું પરિણામ જાહેર કરાવામાં આવ્યું હતુ.
પેનલ્ટી શૂટઆઉટમાં કહાની એફસીની ટીમ 3-0થી વિજેતા બની
આ ટુર્નામેન્ટમાં ગુજરાતની ૩ કુલ 29 ટીમો ભાગ લીધો હતો.જેમાં કુલ 8 ટીમ જિલ્લાની અને બાકીની 21 ટીમ ક્લબોની હતી,આ ટુર્નામેન્ટમાં 450 ખેલાડીઓએ ભાગ લીધો હતો. અને લીગ સ્ટેજ ક્વાર્ટર ફાઈનલ, સેમિફાઈનલ અને ફાઈનલ સાથે કુલ 106 વચ્ચે જંગ રમાયો હતો.અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ શાળામાં આ રમતનું આયોજન કરવામાં આવ્યું હતુ.
450 ખેલાડીઓએ લીધો ભાગ
આ ચેમ્પિયનશિપના ચીફ ગેસ્ટ પ્રશાંત સંઘવી, અને ગેસ્ટ ઓફ હોનર કુશલ પટેલ હતા અને ટ્રોફી અને મેડલ ચીફ ગેસ્ટ અને સેક્રેટરી મુળરાજસિંહ તથા એસોસિએશનના હોદેદારો દ્વારા આપવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં ગુજરાતની કુલ 29 ટીમો ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટમાં 450 ખેલાડીઓ એ ભાગ લીધો હતો અને આ ટુર્નામેન્ટ 16 નવેમ્બર થી 29 ડિસેમ્બર સુધી ચાલી હતી. લીગ સ્ટેજ, ક્વાર્ટર ફાઇનલ, સેમી ફાઇનલ અને ફાઇનલ સાથે ટોટલ ૧૦૬ મેચીસ રમાઈ હતી.