Gujarat સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 7 ટકા વધ્યું

નાણાં વિભાગે બહાર પાડ્યો સત્તાવાર પરિપત્ર મુજબ, રાજ્ય સરકારના સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. છઠ્ઠા પગારપંચ હસ્તકના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 7 ટકા વધ્યું છે. આ મોંઘવારી ભથ્થું 5 મહિનાની તફાવતની રકમ જાન્યુઆરીમાં ચૂકવાશે. ડિસેમ્બરના પગાર સાથે તફાવતની રકમ મળશે. પેન્શનરોને તફાવતની રકમ ચૂકવાશે.કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 7 ટકા વધ્યુંજો તમે ગુજરાત સરકારના કર્મચારી છો અને સાતમું પગાર પંચ મેળવી રહ્યા છો તો તમારા માટે આનંદના સમાચાર આવ્યા છે. સમાચાર એવા છે કે તમારું 2024 તો સુધરી જ ગયું પણ 2025ની શરુઆતમાં જ આપને મોટો ધનલાભ પણ થવાનો છે. આ કોઈ જ્યોતિષિ ગણના કે રાશીફળ નથી જણાવી રહ્યા પણ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં જે અનુસાર આ લાભ ગુજરાત સરકારના કર્મચારીઓને મળવાનો છે. હા અને ના માત્ર ગુજરાત સરકારના કર્મચારીઓ પણ પેન્શનર્સને પણ આ લાભ મળવાનો છે. છઠ્ઠા પગારપંચ હસ્તકના કર્મચારીઓના DAમાં વધારે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 7 ટકા વધ્યું 5 મહિનાની તફાવતની રકમ જાન્યુઆરીમાં ચૂકવાશે ડિસેમ્બરના પગાર સાથે મળશે તફાવતની રકમ પેન્શનરોને તફાવતની રકમ ચૂકવાશે નાણાં વિભાગે બહાર પાડ્યો સત્તાવાર પરિપત્ર રાજ્યસેવાના અને પંચાયત સેવા, શિક્ષકો તેમજ સહાયકો, રાજ્ય સરકાર હસ્તકના પ્રોવીડન્ડ ફંડ ખાતાના કર્મચારીઓ... મૂળ વાત કે સરકારના છઠ્ઠા પગાર પંચ હસ્તકના દરેક કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે.  છઠ્ઠા પગારપંચ હસ્તકના સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 7 ટકા વધ્યું છે. પાંચ માસની તફાવતની રકમ ડિસેમ્બરના પગાર સાથે જાન્યુઆરી માસમાં ચૂકવાશે. પેન્શનરોને તફાવતની રકમ ચૂકવાશે. આ અંગે નાણાં વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.મોંઘવારી ભથ્થાનો લાભ સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકોને મોંઘવારીના મારથી રાહત આપવા વર્ષમાં બે વખત મોંઘવારી ભથ્થુ વધારવામાં આવે છે. જે ફુગાવાના આધારે નક્કી થાય છે. પાંચમા અને છઠ્ઠા પગાર પંચ હેઠળ પગાર મેળવતા પગારદારો અને પેન્શર્નસને આ વધારવામાં આવેલા મોંઘવારી ભથ્થાનો લાભ મળશે.

Gujarat સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 7 ટકા વધ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નાણાં વિભાગે બહાર પાડ્યો સત્તાવાર પરિપત્ર મુજબ, રાજ્ય સરકારના સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. છઠ્ઠા પગારપંચ હસ્તકના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 7 ટકા વધ્યું છે. આ મોંઘવારી ભથ્થું 5 મહિનાની તફાવતની રકમ જાન્યુઆરીમાં ચૂકવાશે. ડિસેમ્બરના પગાર સાથે તફાવતની રકમ મળશે. પેન્શનરોને તફાવતની રકમ ચૂકવાશે.

કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 7 ટકા વધ્યું

જો તમે ગુજરાત સરકારના કર્મચારી છો અને સાતમું પગાર પંચ મેળવી રહ્યા છો તો તમારા માટે આનંદના સમાચાર આવ્યા છે. સમાચાર એવા છે કે તમારું 2024 તો સુધરી જ ગયું પણ 2025ની શરુઆતમાં જ આપને મોટો ધનલાભ પણ થવાનો છે. આ કોઈ જ્યોતિષિ ગણના કે રાશીફળ નથી જણાવી રહ્યા પણ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં જે અનુસાર આ લાભ ગુજરાત સરકારના કર્મચારીઓને મળવાનો છે. હા અને ના માત્ર ગુજરાત સરકારના કર્મચારીઓ પણ પેન્શનર્સને પણ આ લાભ મળવાનો છે. 

  • છઠ્ઠા પગારપંચ હસ્તકના કર્મચારીઓના DAમાં વધારે
  • કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 7 ટકા વધ્યું
  • 5 મહિનાની તફાવતની રકમ જાન્યુઆરીમાં ચૂકવાશે
  • ડિસેમ્બરના પગાર સાથે મળશે તફાવતની રકમ
  • પેન્શનરોને તફાવતની રકમ ચૂકવાશે
  • નાણાં વિભાગે બહાર પાડ્યો સત્તાવાર પરિપત્ર 

રાજ્યસેવાના અને પંચાયત સેવા, શિક્ષકો તેમજ સહાયકો, રાજ્ય સરકાર હસ્તકના પ્રોવીડન્ડ ફંડ ખાતાના કર્મચારીઓ... મૂળ વાત કે સરકારના છઠ્ઠા પગાર પંચ હસ્તકના દરેક કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે.  છઠ્ઠા પગારપંચ હસ્તકના સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 7 ટકા વધ્યું છે. પાંચ માસની તફાવતની રકમ ડિસેમ્બરના પગાર સાથે જાન્યુઆરી માસમાં ચૂકવાશે. પેન્શનરોને તફાવતની રકમ ચૂકવાશે. આ અંગે નાણાં વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

મોંઘવારી ભથ્થાનો લાભ

સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકોને મોંઘવારીના મારથી રાહત આપવા વર્ષમાં બે વખત મોંઘવારી ભથ્થુ વધારવામાં આવે છે. જે ફુગાવાના આધારે નક્કી થાય છે. પાંચમા અને છઠ્ઠા પગાર પંચ હેઠળ પગાર મેળવતા પગારદારો અને પેન્શર્નસને આ વધારવામાં આવેલા મોંઘવારી ભથ્થાનો લાભ મળશે.