Gujarat Weather: રાજ્યમાં મેઘમહેર, જાણો કયા કેટલો પડ્યો વરસાદ

સૌથી વધુ ગરૂડેશ્વરમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો અમરેલી અને તીલકવડામાં 1.2 ઇંચ વરસાદ પડ્યો હારીજ, વાંકાનેર, ચોટીલામાં પોણો ઇંચ વરસાદ આવ્યો રાજ્યમાં 4 કલાકમાં 60 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ગરૂડેશ્વરમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. તેમજ અમરેલી અને તીલકવડામાં 1.2 ઇંચ વરસાદ પડ્યો છે. બેચરાજી અને રાધનપુરમાં 1-1 ઇંચ વરરાદ તેમજ સાયલા, વાંસદા, બોટાદમાં પોણો ઇંચ વરસાદ ખાબક્યો છે. હારીજ, વાંકાનેર, ચોટીલામાં પોણો ઇંચ વરસાદ આવ્યો હારીજ, વાંકાનેર, ચોટીલામાં પોણો ઇંચ વરસાદ આવ્યો છે. તેમજ ઇડર, ફતેપુરા, દાંતા અને ઉમરાળામાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી તા. 16 મે, 2024 સુધી ગુજરાતના બનાસકાંઠા, સાંબરકાઠા, નવસારી, વલસાડ, અરવલ્લી, દાહોદ, મહિસાગર, ડાંગ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, રાજકોટ, સુરેદ્રનગર અને બોટાદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. વૃક્ષ ધરાશાયી થતા વાહન ચાલકોને મુશ્કેલીઓ વધી વાદળછાયા વાતાવરણ અને વરસાદને ધ્યાને લઈને ખેડૂતો દ્વારા સ્વાભાવિક રીતે પાકના રક્ષણ માટેના કેટલાક ઉચિત પગલાં લેવામાં આવતા હોય છે, તેમ છતાં ખેતી નિયામકની કચેરી દ્વારા રાજ્યના ખેડૂતોને તકેદારીનાં પગલા લેવા સૂચનાઓ આપવામાં આવી છે. ભાવનગર શહેરમાં શરૂ થયેલા ભારે પવનના કારણે અનેક વિસ્તારોમાં હોર્ડિંગ્સ અને બેનરોના લીરે લીરા ઉડયા છે. અનેક જગ્યાએ લગાવેલા મંડપો પણ ઉડયા છે. આ ઉપરાંત પિલગાર્ડનમાં એક વૃક્ષ ધરાશાયી થતા વાહન ચાલકોને મુશ્કેલીઓ વધી રહી છે. ડિવાઈડર ઉપર લગાવવામાં આવેલા અનેક ટ્રી ગાર્ડને પણ નુકશાન થયું. 

Gujarat Weather: રાજ્યમાં મેઘમહેર, જાણો કયા કેટલો પડ્યો વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સૌથી વધુ ગરૂડેશ્વરમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો
  • અમરેલી અને તીલકવડામાં 1.2 ઇંચ વરસાદ પડ્યો
  • હારીજ, વાંકાનેર, ચોટીલામાં પોણો ઇંચ વરસાદ આવ્યો

રાજ્યમાં 4 કલાકમાં 60 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ગરૂડેશ્વરમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. તેમજ અમરેલી અને તીલકવડામાં 1.2 ઇંચ વરસાદ પડ્યો છે. બેચરાજી અને રાધનપુરમાં 1-1 ઇંચ વરરાદ તેમજ સાયલા, વાંસદા, બોટાદમાં પોણો ઇંચ વરસાદ ખાબક્યો છે.

હારીજ, વાંકાનેર, ચોટીલામાં પોણો ઇંચ વરસાદ આવ્યો

હારીજ, વાંકાનેર, ચોટીલામાં પોણો ઇંચ વરસાદ આવ્યો છે. તેમજ ઇડર, ફતેપુરા, દાંતા અને ઉમરાળામાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી તા. 16 મે, 2024 સુધી ગુજરાતના બનાસકાંઠા, સાંબરકાઠા, નવસારી, વલસાડ, અરવલ્લી, દાહોદ, મહિસાગર, ડાંગ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, રાજકોટ, સુરેદ્રનગર અને બોટાદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

વૃક્ષ ધરાશાયી થતા વાહન ચાલકોને મુશ્કેલીઓ વધી

વાદળછાયા વાતાવરણ અને વરસાદને ધ્યાને લઈને ખેડૂતો દ્વારા સ્વાભાવિક રીતે પાકના રક્ષણ માટેના કેટલાક ઉચિત પગલાં લેવામાં આવતા હોય છે, તેમ છતાં ખેતી નિયામકની કચેરી દ્વારા રાજ્યના ખેડૂતોને તકેદારીનાં પગલા લેવા સૂચનાઓ આપવામાં આવી છે. ભાવનગર શહેરમાં શરૂ થયેલા ભારે પવનના કારણે અનેક વિસ્તારોમાં હોર્ડિંગ્સ અને બેનરોના લીરે લીરા ઉડયા છે. અનેક જગ્યાએ લગાવેલા મંડપો પણ ઉડયા છે. આ ઉપરાંત પિલગાર્ડનમાં એક વૃક્ષ ધરાશાયી થતા વાહન ચાલકોને મુશ્કેલીઓ વધી રહી છે. ડિવાઈડર ઉપર લગાવવામાં આવેલા અનેક ટ્રી ગાર્ડને પણ નુકશાન થયું.