Gujarat Weather News: રાજ્યમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદની કરી આગાહી

રાજ્યમાં ગરમીથી આંશિક રાહતની સંભાવના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાન ઘટશે કચ્છ ,ઉત્તર અને દક્ષિણ ગુજરાતનું વાતાવરણ પલટાશે વાતાવરણ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં રાજ્યમાં ગરમીથી આંશિક રાહતની સંભાવના છે. તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાન ઘટશે. તથા 20 અને 21 એપ્રિલ રાજ્યમાં વરસાદની આગાહી છે. ત્યારે કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતનું વાતાવરણ પલટાયઇ શકે છે. અમદાવાદ સહિત મધ્યગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે અમદાવાદ સહિત મધ્યગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. તેમજ 27 થી 29 એપ્રિલ સુધી રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે. તથા રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 42 ડિગ્રી ઉપર નોંધાયઇ ગયુ છે. મે મહિનાની શરૂઆતમાં પણ આગ ઓકતી ગરમી પડશે. ચૂંટણી સમયે પણ રાજ્યમાં કાળઝાળ ગરમી રહેશે. અખાત્રીજ આસપાસ રાજ્યમાં ભારે પ્રી મોન્સુન એક્ટિવિટી નોંધાઇ શકે છે. દરિયામાં પવનનું પ્રમાણ વધતા આંધી અને વંટોળ સર્જાશે. જૂનાગઢ અને સોમનાથમાં હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી હળવુ સાયકોલન પણ સમુદ્રમાં બનશે. તેમજ 20 મે બાદ રેકોર્ડ બ્રેક ગરમી પડવાની સંભાવના છે. રાજ્યમાં ગરમીનો પારો ઝડપથી ઉપર ચઢી રહ્યો છે. જેમાં વિવિધ શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. જ્યારે કેટલાક શહેરોમાં તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી રહ્યો છે. છેલ્લા અઠવાડિયામાં છૂટાઠવાયા વરસાદ બાદ ફરી એકવાર ગરમીનો પારો ઉંચકાયો છે. આ સાથે જ કચ્છ, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ અને સોમનાથમાં હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે.

Gujarat Weather News: રાજ્યમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદની કરી આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજ્યમાં ગરમીથી આંશિક રાહતની સંભાવના
  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાન ઘટશે
  • કચ્છ ,ઉત્તર અને દક્ષિણ ગુજરાતનું વાતાવરણ પલટાશે
વાતાવરણ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં રાજ્યમાં ગરમીથી આંશિક રાહતની સંભાવના છે. તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાન ઘટશે. તથા 20 અને 21 એપ્રિલ રાજ્યમાં વરસાદની આગાહી છે. ત્યારે કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતનું વાતાવરણ પલટાયઇ શકે છે.

અમદાવાદ સહિત મધ્યગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે
અમદાવાદ સહિત મધ્યગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. તેમજ 27 થી 29 એપ્રિલ સુધી રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે. તથા રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 42 ડિગ્રી ઉપર નોંધાયઇ ગયુ છે. મે મહિનાની શરૂઆતમાં પણ આગ ઓકતી ગરમી પડશે. ચૂંટણી સમયે પણ રાજ્યમાં કાળઝાળ ગરમી રહેશે. અખાત્રીજ આસપાસ રાજ્યમાં ભારે પ્રી મોન્સુન એક્ટિવિટી નોંધાઇ શકે છે. દરિયામાં પવનનું પ્રમાણ વધતા આંધી અને વંટોળ સર્જાશે.

જૂનાગઢ અને સોમનાથમાં હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી
હળવુ સાયકોલન પણ સમુદ્રમાં બનશે. તેમજ 20 મે બાદ રેકોર્ડ બ્રેક ગરમી પડવાની સંભાવના છે. રાજ્યમાં ગરમીનો પારો ઝડપથી ઉપર ચઢી રહ્યો છે. જેમાં વિવિધ શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. જ્યારે કેટલાક શહેરોમાં તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી રહ્યો છે. છેલ્લા અઠવાડિયામાં છૂટાઠવાયા વરસાદ બાદ ફરી એકવાર ગરમીનો પારો ઉંચકાયો છે. આ સાથે જ કચ્છ, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ અને સોમનાથમાં હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે.