Gujarat Rain: ઓફશૉર ટ્રફ સક્રિય થવાથી જાણો શું છે વરસાદની આગાહી
અમદાવાદ સહિત 7 જિલ્લા એવા છે કે જ્યાં હજુ સુધી 50 ટકા પણ વરસાદ પડ્યો નથી રાજ્યમાં હાલની સીઝનનો સામાન્ય કરતા 9 ટકા વરસાદ આવ્યો રાજ્યમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરાઇ રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી છે. જેમાં રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત્ છે. આજે રાજ્યમાં છૂટોછવાયો વરસાદ રહેશે. તેમજ રાજસ્થાન તરફ સક્રિય ઓફશૉર ટ્રફથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી છે.રાજ્યમાં હાલની સીઝનનો સામાન્ય કરતા 9 ટકા વરસાદ આવ્યો રાજ્યમાં હાલની સીઝનનો સામાન્ય કરતા 9 ટકા વરસાદ આવ્યો છે. રાજ્યમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરાઇ છે. આગમી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જેમાં આગામી 2 દિવસ માછીમારોને દરોયો ન ખેડવા સૂચન કરવામાં આવ્યું છે. તેમજ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ નથી. તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદ રહેશે. બિકાનેર પાસે મોન્સુન ટ્રફ સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદ આવી શકે છે. તેમજ કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ તેમજ ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે. અમદાવાદ સહિત 7 જિલ્લા એવા છે કે જ્યાં હજુ સુધી 50 ટકા પણ વરસાદ પડ્યો નથી રાજ્યના 3 જિલ્લામાં સૌ ટકાથી વધુ વરસાદ આવ્યો છે. તથા અમદાવાદ સહિત 7 જિલ્લા એવા છે કે જ્યાં હજુ સુધી 50 ટકા પણ વરસાદ પડ્યો નથી. ગુજરાતમાં સરેરાશ 621 મીમી વરસાદ આવ્યો છે. જે કુલ 70.35 ટકા થાય છે. ત્યારે 251 તાલુકાઓમાંથી 42 તાલુકાઓમાં 1000 મીમીથી વધુ અને 73 તાલુકાઓમાં 500થી 1000 મીમી વચ્ચે વરસાદ પડ્યો છે. તેમજ 101 તાલુકાઓમાં 250 થી 500 મીમી વરસાદ પડ્યો છે. જ્યારે 35 તાલુકાઓમાં 125 થી 250 મીમી વરસાદ આવ્યો છે. 31 તાલુકાઓમાં 100 ટકાથી વધુ વરસાદ આવ્યો છે. 3 જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડી ગયો છે. જ્યારે સુરેન્દ્રનગરના લીમખેડા તાલુકામાં માત્ર 21.58 ટકા વરસાદ આવ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- અમદાવાદ સહિત 7 જિલ્લા એવા છે કે જ્યાં હજુ સુધી 50 ટકા પણ વરસાદ પડ્યો નથી
- રાજ્યમાં હાલની સીઝનનો સામાન્ય કરતા 9 ટકા વરસાદ આવ્યો
- રાજ્યમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરાઇ
રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી છે. જેમાં રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત્ છે. આજે રાજ્યમાં છૂટોછવાયો વરસાદ રહેશે. તેમજ રાજસ્થાન તરફ સક્રિય ઓફશૉર ટ્રફથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી છે.
રાજ્યમાં હાલની સીઝનનો સામાન્ય કરતા 9 ટકા વરસાદ આવ્યો
રાજ્યમાં હાલની સીઝનનો સામાન્ય કરતા 9 ટકા વરસાદ આવ્યો છે. રાજ્યમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરાઇ છે. આગમી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જેમાં આગામી 2 દિવસ માછીમારોને દરોયો ન ખેડવા સૂચન કરવામાં આવ્યું છે. તેમજ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ નથી. તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદ રહેશે. બિકાનેર પાસે મોન્સુન ટ્રફ સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદ આવી શકે છે. તેમજ કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ તેમજ ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે.
અમદાવાદ સહિત 7 જિલ્લા એવા છે કે જ્યાં હજુ સુધી 50 ટકા પણ વરસાદ પડ્યો નથી
રાજ્યના 3 જિલ્લામાં સૌ ટકાથી વધુ વરસાદ આવ્યો છે. તથા અમદાવાદ સહિત 7 જિલ્લા એવા છે કે જ્યાં હજુ સુધી 50 ટકા પણ વરસાદ પડ્યો નથી. ગુજરાતમાં સરેરાશ 621 મીમી વરસાદ આવ્યો છે. જે કુલ 70.35 ટકા થાય છે. ત્યારે 251 તાલુકાઓમાંથી 42 તાલુકાઓમાં 1000 મીમીથી વધુ અને 73 તાલુકાઓમાં 500થી 1000 મીમી વચ્ચે વરસાદ પડ્યો છે. તેમજ 101 તાલુકાઓમાં 250 થી 500 મીમી વરસાદ પડ્યો છે. જ્યારે 35 તાલુકાઓમાં 125 થી 250 મીમી વરસાદ આવ્યો છે. 31 તાલુકાઓમાં 100 ટકાથી વધુ વરસાદ આવ્યો છે. 3 જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડી ગયો છે. જ્યારે સુરેન્દ્રનગરના લીમખેડા તાલુકામાં માત્ર 21.58 ટકા વરસાદ આવ્યો છે.