Gujarat Rain forecast: રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, આ શહેરમાં મેઘો મૂશળધાર

અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમને કારણે હાલ ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. તેવમાં હવામાન વિભાગે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.ગુજરાતમાં વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દ.ગુજરાત, સૌરાષ્ટ્ર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, જામનગર, રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, ગીર સોમનાથ, જૂનાગઢ, દ્વારકા, પોરબંદર,માં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી બાજુ અમદાવાદ, ગાંધીનગર સહિત   અન્ય જિલ્લાઓમાં પણ છૂટોછવાયો વરસાદ રહેશે.રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી દ.ગુજરાત, સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદની આગાહીવડોદરા, છોટાઉદેપુરમાં મધ્યમ વરસાદની આગાહી ભરૂચ, નર્મદા, સુરતમાં મધ્યમ વરસાદની આગાહી તાપી, ડાંગ, નવસારીમાં મધ્યમ વરસાદની આગાહી દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી જામનગર, રાજકોટમાં મધ્યમ વરસાદની આગાહી ભાવનગર, અમરેલીમાં મધ્યમ વરસાદની આગાહી ગીર સોમનાથ, જૂનાગઢમાં મધ્યમ વરસાદની આગાહી દ્વારકા, પોરબંદરમાં મધ્યમ વરસાદની આગાહી અમદાવાદ, ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ રહેશે  અન્ય જિલ્લાઓમાં પણ છૂટોછવાયો વરસાદ રહેશે

Gujarat Rain forecast: રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, આ શહેરમાં મેઘો મૂશળધાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમને કારણે હાલ ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. તેવમાં હવામાન વિભાગે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

ગુજરાતમાં વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દ.ગુજરાત, સૌરાષ્ટ્ર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, જામનગર, રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, ગીર સોમનાથ, જૂનાગઢ, દ્વારકા, પોરબંદર,માં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી બાજુ અમદાવાદ, ગાંધીનગર સહિત   અન્ય જિલ્લાઓમાં પણ છૂટોછવાયો વરસાદ રહેશે.

રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી 

  • દ.ગુજરાત, સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદની આગાહી
  • વડોદરા, છોટાઉદેપુરમાં મધ્યમ વરસાદની આગાહી
  • ભરૂચ, નર્મદા, સુરતમાં મધ્યમ વરસાદની આગાહી
  • તાપી, ડાંગ, નવસારીમાં મધ્યમ વરસાદની આગાહી
  • દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી
  • જામનગર, રાજકોટમાં મધ્યમ વરસાદની આગાહી
  • ભાવનગર, અમરેલીમાં મધ્યમ વરસાદની આગાહી
  • ગીર સોમનાથ, જૂનાગઢમાં મધ્યમ વરસાદની આગાહી
  • દ્વારકા, પોરબંદરમાં મધ્યમ વરસાદની આગાહી
  • અમદાવાદ, ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ રહેશે
  •  અન્ય જિલ્લાઓમાં પણ છૂટોછવાયો વરસાદ રહેશે