ગુજરાતના તાજા સમાચાર લાઇવ: રાજ્યના આ વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વારસાદની આગાહી

હવામાન વિભાગે નવકાસ્ટ બુલેટીન જાહેર કર્યું છે. જેમાં રાજ્યમાં આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી છે. તેમાં સાબરકાંઠામાં ગાજવીજ સાથે ભારે વારસાદની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં મધ્યમ વરસાદની આગાહી સાથે ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લીમાં મધ્યમ વરસાદની આગાહી છે. આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -