Navli Navratri 2024: નવરાત્રિ સમયે વરસાદે આયોજકોની મુશ્કેલી વધારી, ખેલૈયાઓમાં ચિંતાનો માહોલ

નવરાત્રિમાં હવે એક અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી છે. ત્યારે નવરાત્રિ સમયે વરસાદે આયોજકોનું મુશ્કેલીમાં વધારો કર્યો છે. જેમાં વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાય ગયા છે જેને લઈને આયોજકો ચિંતામાં મુકાયા છે.નવરાત્રિ આયોજકોની ચિંતામાં વધારો થયોપોરબંદરમાં વરસાદના કારણે ચોપાટી ગ્રાઉન્ડ પર પાણી ભરાતા નવરાત્રિ આયોજકોની ચિંતામાં વધારો થયો છે. ત્યારે પાલિકા દ્વારા પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં પોરબંદરના મેદાનમાં વરસાદી પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવામાં આવી છે.પોરબંદરમાં ગત રાત્રે મેઘરાજાએ ધબધબાટી બોલા પોરબંદરમાં ગત રાત્રે મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી. ત્યારે પોરબંદર અને રાણાવાવમાં 4-4 ઈંચ અને કુતીયાણામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેને લઈને ચોપાટી ગ્રાઉન્ડ પર પાણી ભરાતા નવરાત્રિ આયોજકોની મુશ્કેલી વધી છે.પાલિકા દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી સાથે જ નવરાત્રિના રસીઓમાં નિરાશા જોવા માંલઈ રહી છે. ત્યારે પાલિકા દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી છે. મહત્વનું કહી શકાય કે મેદાનમાં વરસાદી પાણીના નિકાલ માટે પાલિકા દ્વારા સ્ટ્રોમ ડ્રેનેજ સિસ્ટમ બનાવમાં આવી છે. નવરાત્રિ પહેલા વરસાદી માહોલથી આયોજનો પર વિઘ્ન બીજી તરફ રાજકોટની વાત કરવામાં આવે તો નવરાત્રિ પહેલા વરસાદી માહોલથી આયોજનો પર વિઘ્ન જોવા મળી રહ્યું છે. રાજકોટના અનેક ગરબા મેદાનો પર પાણી ફરી વળ્યા છે. ગઈકાલે રાત્રિના આવેલા વરસાદથી આયોજકો અને ખેલૈયાઓની ચિંતા વધી છે. મેદાનમાંથી પાણી કાઢવા માટે કવાયત હાથ ધરવામાં આવીમહત્વનું કહી શકાય કે, રાજકોટમાં મેદાનમાંથી પાણી કાઢવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. ત્યારે નવરાત્રિ પર વરસાદની આગાહી વચ્ચે સતત 2 દિવસ થી રાજકોટમાં રાત્રીના સમયે વરસાદ વરસ્યો છે.

Navli Navratri 2024: નવરાત્રિ સમયે વરસાદે આયોજકોની મુશ્કેલી વધારી, ખેલૈયાઓમાં ચિંતાનો માહોલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નવરાત્રિમાં હવે એક અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી છે. ત્યારે નવરાત્રિ સમયે વરસાદે આયોજકોનું મુશ્કેલીમાં વધારો કર્યો છે. જેમાં વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાય ગયા છે જેને લઈને આયોજકો ચિંતામાં મુકાયા છે.

નવરાત્રિ આયોજકોની ચિંતામાં વધારો થયો

પોરબંદરમાં વરસાદના કારણે ચોપાટી ગ્રાઉન્ડ પર પાણી ભરાતા નવરાત્રિ આયોજકોની ચિંતામાં વધારો થયો છે. ત્યારે પાલિકા દ્વારા પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં પોરબંદરના મેદાનમાં વરસાદી પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

પોરબંદરમાં ગત રાત્રે મેઘરાજાએ ધબધબાટી બોલા

પોરબંદરમાં ગત રાત્રે મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી. ત્યારે પોરબંદર અને રાણાવાવમાં 4-4 ઈંચ અને કુતીયાણામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેને લઈને ચોપાટી ગ્રાઉન્ડ પર પાણી ભરાતા નવરાત્રિ આયોજકોની મુશ્કેલી વધી છે.

પાલિકા દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી

સાથે જ નવરાત્રિના રસીઓમાં નિરાશા જોવા માંલઈ રહી છે. ત્યારે પાલિકા દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી છે. મહત્વનું કહી શકાય કે મેદાનમાં વરસાદી પાણીના નિકાલ માટે પાલિકા દ્વારા સ્ટ્રોમ ડ્રેનેજ સિસ્ટમ બનાવમાં આવી છે.

નવરાત્રિ પહેલા વરસાદી માહોલથી આયોજનો પર વિઘ્ન 

બીજી તરફ રાજકોટની વાત કરવામાં આવે તો નવરાત્રિ પહેલા વરસાદી માહોલથી આયોજનો પર વિઘ્ન જોવા મળી રહ્યું છે. રાજકોટના અનેક ગરબા મેદાનો પર પાણી ફરી વળ્યા છે. ગઈકાલે રાત્રિના આવેલા વરસાદથી આયોજકો અને ખેલૈયાઓની ચિંતા વધી છે.

મેદાનમાંથી પાણી કાઢવા માટે કવાયત હાથ ધરવામાં આવી

મહત્વનું કહી શકાય કે, રાજકોટમાં મેદાનમાંથી પાણી કાઢવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. ત્યારે નવરાત્રિ પર વરસાદની આગાહી વચ્ચે સતત 2 દિવસ થી રાજકોટમાં રાત્રીના સમયે વરસાદ વરસ્યો છે.