દેશ-વિદેશના સમાચાર LIVE: રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા માટે રશિયા જવા રવાના થશે. આ વર્ષે વડાપ્રધાન મોદીની રશિયાની આ બીજી મુલાકાત છે. રશિયાના કઝાન ખાતે આયોજિત બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા માટે તમામ સભ્ય દેશોના રાષ્ટ્રાધ્યક્ષો હાજર રહેશે. ઝારખંડ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાની 38 બેઠકો પર ચૂંટણી માટે નોટિફિકેશન 22 ઓક્ટોબરે બહાર પાડવામાં આવશે. અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને...

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -