Gujarat Police Recruitment : રાજ્યના પોલીસ વિભાગની ભરતી અંગે મોટા સમાચાર
રાજ્યના પોલીસ વિભાગની ભરતી અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો હવે તાબડતોબડ તૈયારીમાં લાગી જાવ... કારણ કે, પોલીસ ભરતી માટે શારિરીક કસોટી જાન્યુઆરી મહિનામાં યોજાઈ શકે છે. PSI અને લોકરક્ષક માટે શારીરિક કસોટી જાન્યુઆરી મહિનાના બીજા સપ્તાહમાં યોજાઈ શકે તેવી માહિતી છે.છેલ્લા ઘણા સમયથી પોલીસ ભરતીને લઈ મહત્વનાં સમાચાર સામે આવ્યા છે. જાન્યુઆરી મહિનાના બીજી સપ્તાહમાં શારીરિક કસોટી યોજાઈ શકે છે. પીએસઆઈ અને લોકરક્ષક માટે શારીરિક કસોટી યોજવાની છે. ગુજરાત પોલીસમાં જોડવા માટે ઇચ્છુક અને આ માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલનું નિવેદન આપ્યું હતું. તમને જણાવી દઈએ કે એપ્રિલ મહિનામાં લોકરક્ષક અને PSI ભરતી માટે અરજીઓ મંગાવાઈ હતી અને બીજા તબક્કામાં ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ફરી અરજી મંગાવી હતી.ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે કહ્યું એપ્રિલ મહિનામાં લોકરક્ષક અને PSI ભરતી માટે અરજીઓ મંગાવાઈ હતી. એ વખતે એ ઉમેદવારો તરફથી એવી રજૂઆત હતી કે એ વખતે કોલેજ અને શાળાની પરીક્ષાના પરિણામ આવ્યા હતા, અને આપણે ઉનાળા અને ચોમાસાના કારણે તરત જ શારીરિક કસોટી લેવાના ન હતા, એટલે એવા ઉમેદવારો કે જેઓએ એપ્રિલમાં પરીક્ષા આપી હતી, એવા ઉમેદવારોને પણ તક મળે એટલા માટે આપણે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ફરી અરજી મંગાવી હતી. ઉમેદવારોની અરજીના કારણે બીજા તબક્કામાં અરજી કરવાની તક અપાઈ હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યના પોલીસ વિભાગની ભરતી અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો હવે તાબડતોબડ તૈયારીમાં લાગી જાવ... કારણ કે, પોલીસ ભરતી માટે શારિરીક કસોટી જાન્યુઆરી મહિનામાં યોજાઈ શકે છે. PSI અને લોકરક્ષક માટે શારીરિક કસોટી જાન્યુઆરી મહિનાના બીજા સપ્તાહમાં યોજાઈ શકે તેવી માહિતી છે.
છેલ્લા ઘણા સમયથી પોલીસ ભરતીને લઈ મહત્વનાં સમાચાર સામે આવ્યા છે. જાન્યુઆરી મહિનાના બીજી સપ્તાહમાં શારીરિક કસોટી યોજાઈ શકે છે. પીએસઆઈ અને લોકરક્ષક માટે શારીરિક કસોટી યોજવાની છે.
ગુજરાત પોલીસમાં જોડવા માટે ઇચ્છુક અને આ માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલનું નિવેદન આપ્યું હતું. તમને જણાવી દઈએ કે એપ્રિલ મહિનામાં લોકરક્ષક અને PSI ભરતી માટે અરજીઓ મંગાવાઈ હતી અને બીજા તબક્કામાં ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ફરી અરજી મંગાવી હતી.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે કહ્યું એપ્રિલ મહિનામાં લોકરક્ષક અને PSI ભરતી માટે અરજીઓ મંગાવાઈ હતી. એ વખતે એ ઉમેદવારો તરફથી એવી રજૂઆત હતી કે એ વખતે કોલેજ અને શાળાની પરીક્ષાના પરિણામ આવ્યા હતા, અને આપણે ઉનાળા અને ચોમાસાના કારણે તરત જ શારીરિક કસોટી લેવાના ન હતા, એટલે એવા ઉમેદવારો કે જેઓએ એપ્રિલમાં પરીક્ષા આપી હતી, એવા ઉમેદવારોને પણ તક મળે એટલા માટે આપણે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ફરી અરજી મંગાવી હતી. ઉમેદવારોની અરજીના કારણે બીજા તબક્કામાં અરજી કરવાની તક અપાઈ હતી.