Gujarat Palika Election 2025 : મોરબીના વાંકાનેરમાં 22 બુથો પર મતદાન શરૂ
જૂનાગઢ મહાનગર પાલિકા, 68 નગરપાલિકાઓ, 3 તાલુકા પંચાયત સહિત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણી માટે વોટિંગ થઈ રહ્યું છે. પહેલી 2 કલાકમાં સરેરાશ 4 ટકા મતદાન થયું છે.મોરબીની વાંકાનેર પાલિકાની ચૂંટણી માટે મતદાન વહેલી સવારથી લોકો કરી રહ્યાં છે,ત્યારે 22 બુથો પર મતદાન શરૂ છે. મોરબીની વાંકાનેર પાલિકાની ચૂંટણી માટે મતદાન વાંકાનેર નગર પાલિકા માટે 22 બુથો પર મતદાન શરૂ છે જેમાં વહેલી સવારથી મતદારો મતદાન માટે ઉમટ્યા છે,યુવાનો વહેલી સવારથી મતદાન માટે ઉમટયા છે,ત્યારે પોલીસના ચુસ્ત બંદોબસ્તની વચ્ચે શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે,સાંજે 7 વાગ્યા સુધી મતદાન કરી શકાશે તો મોરબીના નાગરિકો કયા પક્ષને સાથ આપે છે તે 18 તારીખે ખબર પડી જશે. વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન ચાલુ 22 બુથ પર 35 ઇવીએમ દ્વારા થઈ રહ્યું છે મતદાન,તો વર્ષ 2022 થી વહીવટદાર શાસિત નગરપાલિકામાં આજે થશે ભાવિ નગર સેવકોની પસંદગી જેમાં કુલ 28 બેઠકો માંથી 13 બેઠકો બિનહરીફ થયા બાદ આજે 15 બેઠકો માટે થઈ રહ્યું છે મતદાન, નગર પાલિકામાં મધ્ય સત્ર ચૂંટણી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી શાખા દ્વારા આજે રાજ્યની અલગ અલગ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી મધ્યસત્ર ચૂંટણી તેમજ ખાલી પડેલી બેઠક ભરવા પેટા ચૂંટણીની જાહેરાત કરી છે. આ જાહેરાતમાં મોરબી જિલ્લાની બે નગર પાલિકાનો સમાવેશ થાય છે, જેમાં હળવદ નગર પાલિકામાં સામાન્ય ચૂંટણી જયારે વાકાનેર નગર પાલિકામાં મધ્ય સત્ર ચૂંટણી યોજાશે. આ ઉપરાંત માળિયા મિયાણા પાલિકાના બે વોર્ડની અને માળિયા તાલુકા પંચાયતની સરવડ બેઠક અને વાંકાનેર તાલુકા પંચાયતની ચંદ્રપુર બેઠકની પેટા ચૂંટણીનો સમાવેશ થાય છે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જૂનાગઢ મહાનગર પાલિકા, 68 નગરપાલિકાઓ, 3 તાલુકા પંચાયત સહિત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણી માટે વોટિંગ થઈ રહ્યું છે. પહેલી 2 કલાકમાં સરેરાશ 4 ટકા મતદાન થયું છે.મોરબીની વાંકાનેર પાલિકાની ચૂંટણી માટે મતદાન વહેલી સવારથી લોકો કરી રહ્યાં છે,ત્યારે 22 બુથો પર મતદાન શરૂ છે.
મોરબીની વાંકાનેર પાલિકાની ચૂંટણી માટે મતદાન
વાંકાનેર નગર પાલિકા માટે 22 બુથો પર મતદાન શરૂ છે જેમાં વહેલી સવારથી મતદારો મતદાન માટે ઉમટ્યા છે,યુવાનો વહેલી સવારથી મતદાન માટે ઉમટયા છે,ત્યારે પોલીસના ચુસ્ત બંદોબસ્તની વચ્ચે શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે,સાંજે 7 વાગ્યા સુધી મતદાન કરી શકાશે તો મોરબીના નાગરિકો કયા પક્ષને સાથ આપે છે તે 18 તારીખે ખબર પડી જશે.
વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન ચાલુ
22 બુથ પર 35 ઇવીએમ દ્વારા થઈ રહ્યું છે મતદાન,તો વર્ષ 2022 થી વહીવટદાર શાસિત નગરપાલિકામાં આજે થશે ભાવિ નગર સેવકોની પસંદગી જેમાં કુલ 28 બેઠકો માંથી 13 બેઠકો બિનહરીફ થયા બાદ આજે 15 બેઠકો માટે થઈ રહ્યું છે મતદાન,
નગર પાલિકામાં મધ્ય સત્ર ચૂંટણી
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી શાખા દ્વારા આજે રાજ્યની અલગ અલગ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી મધ્યસત્ર ચૂંટણી તેમજ ખાલી પડેલી બેઠક ભરવા પેટા ચૂંટણીની જાહેરાત કરી છે. આ જાહેરાતમાં મોરબી જિલ્લાની બે નગર પાલિકાનો સમાવેશ થાય છે, જેમાં હળવદ નગર પાલિકામાં સામાન્ય ચૂંટણી જયારે વાકાનેર નગર પાલિકામાં મધ્ય સત્ર ચૂંટણી યોજાશે. આ ઉપરાંત માળિયા મિયાણા પાલિકાના બે વોર્ડની અને માળિયા તાલુકા પંચાયતની સરવડ બેઠક અને વાંકાનેર તાલુકા પંચાયતની ચંદ્રપુર બેઠકની પેટા ચૂંટણીનો સમાવેશ થાય છે