Gujarat Monsoon: વરસાદ અંગે હવામાન વિભાગે વિવિધ એલર્ટ જાહેર કર્યા

આવતીકાલથી હળવાથી મધ્યમ વરસાદની સંભાવના ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું યલો એલર્ટ રાજ્યમાં આવતીકાલથી વરસાદનું જોર ઘટશે. જેમાં આવતીકાલથી હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. વરસાદ અંગે હવામાન વિભાગે વિવિધ એલર્ટ જાહેર કર્યા છે. તેમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું યલો એલર્ટ છે. બનાસકાંઠા, સાબરકાંઠામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.અરવલ્લી, મહીસાગરમાં અતિભારે વરસાદની આગાહી અરવલ્લી, મહીસાગરમાં અતિભારે વરસાદની આગાહી સાથે દાહોદ, પંચમહાલ તથા છોટાઉદેપુર, ભરૂચ, નર્મદામાં અતિભારે વરસાદની આગાહી છે. જેમાં સુરત, તાપી, નવસારી તથા ડાંગ, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, પાટણ તથા મહેસાણા, ખેડા, આણંદ, વડોદરા તથા સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે . મોરબી, રાજકોટ, અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે. વરસાદ અંગે હવામાન વિભાગે વિવિધ અલર્ટ જાહેર કર્યા છે. ઓફ સ્યોર ટ્રફના કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ અલર્ટ છે. તેમજ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું યલો અલર્ટ તથા બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં અતિભારે વરસાદની આગાહી છે. એક સાથે બે વરસાદી સિસ્ટમ રાજ્યમાં સક્રિય છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. સાયક્લોનિલ સર્ક્યુલેશન અને ઓફ સ્યોર ટ્રફના કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ રથયાત્રાના દિવસે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

Gujarat Monsoon: વરસાદ અંગે હવામાન વિભાગે વિવિધ એલર્ટ જાહેર કર્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આવતીકાલથી હળવાથી મધ્યમ વરસાદની સંભાવના
  • ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
  • મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું યલો એલર્ટ

રાજ્યમાં આવતીકાલથી વરસાદનું જોર ઘટશે. જેમાં આવતીકાલથી હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. વરસાદ અંગે હવામાન વિભાગે વિવિધ એલર્ટ જાહેર કર્યા છે. તેમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું યલો એલર્ટ છે. બનાસકાંઠા, સાબરકાંઠામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અરવલ્લી, મહીસાગરમાં અતિભારે વરસાદની આગાહી

અરવલ્લી, મહીસાગરમાં અતિભારે વરસાદની આગાહી સાથે દાહોદ, પંચમહાલ તથા છોટાઉદેપુર, ભરૂચ, નર્મદામાં અતિભારે વરસાદની આગાહી છે. જેમાં સુરત, તાપી, નવસારી તથા ડાંગ, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, પાટણ તથા મહેસાણા, ખેડા, આણંદ, વડોદરા તથા સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે . મોરબી, રાજકોટ, અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે. વરસાદ અંગે હવામાન વિભાગે વિવિધ અલર્ટ જાહેર કર્યા છે.

ઓફ સ્યોર ટ્રફના કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી

ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ અલર્ટ છે. તેમજ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું યલો અલર્ટ તથા બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં અતિભારે વરસાદની આગાહી છે. એક સાથે બે વરસાદી સિસ્ટમ રાજ્યમાં સક્રિય છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. સાયક્લોનિલ સર્ક્યુલેશન અને ઓફ સ્યોર ટ્રફના કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ રથયાત્રાના દિવસે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.