Gujarat Local Body Result Live : સલાયામાં મોટો ઉલટફેર, AAP 8 બેઠક જીતી, જૂનાગઢમાં ભાજપ જીત તરફ, કોંગ્રેસનું નબળું પ્રદર્શન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Gujarat Local Body Result 2025: સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આજે જાહેર કરવામાં આવશે. સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થવાની શક્યતા છે. 16 ફેબ્રુઆરીએ મતદાન પૂર્ણ થયું હતું. જેમાં જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની ચૂંટણી માટે સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. જોકે સૌથી વધુ મતદાન ચોરવાડ પાલિકામાં રેકોર્ડબ્રેક 76% થયું હતું. આજે 5000 થી વધુ ઉમેદવારોનું ભાવિ નક્કી થશે.
What's Your Reaction?






