Gujarat Latest News Live : સુરતના હજીરામાં બ્લાસ્ટ થતા 4 કામદારોના મોત
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સરકારની આજે યોજાશે કેબિનેટ બેઠક,વર્ષ 2025-26ના બજેટ મુદ્દે બેઠકમાં ચર્ચા કરાશે,PMJAY યોજનામાં ગેરરીતિ મુદ્દે બેઠકમાં ચર્ચા,આરોપી કર્મચારીઓ સામે લેવાયેલા પગલાં મુદ્દે ચર્ચા,ટેકાના ભાવે મગફળીની ખરીદીની કામગીરીની સમીક્ષા,ગણતંત્ર દિવસની ઉજવણીના કાર્યક્રમ સંદર્ભે ચર્ચા થશે.અમદાવાદમાં રીક્ષાઓમાં ડિજિટલ મીટર ફરજિયાત,આજથી ડિજિટલ મીટર જાહેરનામાની અમલવારી,મીટર વિનાની રીક્ષાચાલકો સામે થશે કાર્યવાહી,રીક્ષામાં જરૂરી તમામ ડોક્યુમેન્ટ રાખવા પડશે,15 દિવસ પહેલા રીક્ષાચાલકોને અપાઇ હતી સૂચના.અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -