Gujarat Latest News Live : સાંજે 6 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં સ્કૂલવર્ધિ એસો.ની હડતાળ સમેટાઇ ગઇ છે. જ્યારે ગુજરાતમાં વરસાદને લઇને હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 24થી 26 જૂને વરસાદની આગાહી કરી છે. જ્યારે જમ્મુ કાશ્મીરના સોપોરમાં સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા છે આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -