Gujarat Latest News Live: સાંજના 06 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

ચીનની લેબગ્રોન ડાયમંડ કંપનીઓ મેદાનમાં,ચીની બનાવટના લેબગ્રોન ડાયમંડની ડિમાન્ડ વધી,લેબગ્રોન રફ હીરાનાં ભાવ 13થી 15 ટકા વધ્યા,ડિસેમ્બર 2024માં નેચરલ રફ ડાયમંડના ભાવ ઘટયા,નેચરલ રફ ડાયમંડમાં 15 ટકા સુધી ભાવ ઘટ્યા હતા,નેચરલ હીરા માર્કેટમાં વધી રહ્યું છે લેબગ્રોનનું ભેલાણ.નડિયાદ નપાને મનપા જાહેર કરતા કલેક્ટર એક્શનમાં,ખેડા જિલ્લા કલેકટરે રાતોરાત હાથમાં લીધો વહીવટ,કલેક્ટરે ઉચ્ચ અધિકારીઓ સાથે રાત્રે યોજી બેઠક,નાગરિકોને કોઈ અગવડ ન પડે તે માટે સૂચના અપાઈ,કલેક્ટરે અધિકારી અને કર્મીઓને આપ્યા જરૂરી સૂચન,નાગરિકોને પાયાની જરૂરિયાત અંગે બેઠકમાં ચર્ચા.સુવિધા પૂરી કેવી રીતે પાડી શકાય તે માટે પ્લાનિંગ,સમાવિષ્ટ 10 ગ્રા.પં.ના અધિકારીઓ પણ રહ્યા હાજર,પ્રમુખ, અધિકારીઓ, કર્મચારીઓ બેઠકમાં રહ્યા હાજર.અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -