Gujarat Latest News Live: વલસાડમાં મોડી રાતે 1 કલાકમાં દોઢ ઇંચ વરસાદ
આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ 24 કલાક સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. આ સિવાયના સમાચારની વાત કરીએ તો સાથે જ ટી-20માં વિશ્વકપમાં સુપર-8 રાઉન્ડમાં ભારતીય ટીમ આજથી અભિયાનનો પ્રારંભ કરશે. આ સિવાય જાણો દેશ વિદેશના તમામ મહત્ત્વના સમાચાર.
![Gujarat Latest News Live: વલસાડમાં મોડી રાતે 1 કલાકમાં દોઢ ઇંચ વરસાદ](https://epapercdn.sandesh.com/images/2024/06/20/7My1qOICOub3Cnimsnzq6rkgheQiWAAU9VD9LbGq.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -