Gujarat Latest News Live: બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં 8 અને 9 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. આજે રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. તથા ઉત્તર, મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. તેમજ ઓફશોર ટ્રફથી કેટલાક ભાગોમાં વરસાદ રહેશે. આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -