Gujarat Latest News Live : જુનાગઢના ગીરનાર પર ધોધમાર વરસાદ

હવામાન વિભાગે રાજયમાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે,રાજયમાં આજે એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે.અતિભારે વરસાદને લઈ કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે.સુરત, નવસારી, વલસાડ, દમણમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.આણંદ, વડોદરામાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ અપાયું છે.ચાંદીપુરાના શંકાસ્પદ કેસ 61ને પાર, 21ના મોત.21 જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો પગપેસારો થયો છે.સાબરકાંઠામાં ચાંદીપુરાથી 1 દર્દીનું મોત.અરવલ્લી અને રાજકોટમાં 2-2 બાળકોના મોત,મહીસાગર, મહેસાણામાં 1-1 બાળકનું મોત.અમદાવાદ શહેરમાં 3 બાળકોના મોત થયા છે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -