Gujarat Latest News Live: કચ્છના રાપર નજીક ભૂકંપનો આંચકો નોંધાયો

લોકસભામાં રાહુલગાંધીએ હાથરસનો મુદ્દો ઉઠાવ્યો,પીએમ મોદી આજે બંધારણને લઈ લોકસભામાં ચર્ચા કરશે,જામનગર શહેરમાં અજાણ્યા વાહનની અડફેટે યુવાનનું મોત,ખોડિયાર કોલોની વિસ્તારમાં થયો અકસ્માત,રોડ ઓળંગી રહેલા યુવાનનું કાર અડફેટે મોત,દવા લેવા જઈ રહેલા યુવાન પર ત્રાટક્યો કાળ.આધારને મફતમાં અપડેટ કરવા માટે, તમે myAadhaar પોર્ટલની મદદથી અપડેટ કરી શકાશે. જો તમે 14 જૂન, 2025 પહેલા આધાર અપડેટ ન કરો તો તમારે આ દિવસથી પૈસા ચૂકવવા પડી શકે છે.આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે. આ વખતે આ તારીખ 6 મહિના માટે લંબાવવામાં આવી છે એટલે કે લોકો 6 મહિના સુધી મફતમાં આધાર અપડેટ કરી શકશે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ આધારની વિગતોને મફતમાં અપડેટ કરવાની તારીખ લંબાવી છે. શનિવારે UIDAI દ્વારા પોતાના ટ્વીટર હેન્ડલ પર આ જાણકારી આપવામાં આવી છે.અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -