Gujarat Latest News Live : આણંદ મનપાનો નવો લોગો બનાવાયો

સુરતમાં વ્યાજખોરના ત્રાસથી જીવન ટૂંકાવ્યું,રિક્ષાચાલકે વ્યાજખોરના ત્રાસથી કર્યો આપઘાત,વ્યાજખોર વસીમ સામે પરિજનોએ લગાવ્યા આક્ષેપ,ઈરફાન સારવારમાં હતો ત્યારે પણ વ્યાજખોર આવ્યો,વ્યાજખોરની પઠાણી ઉઘરાણીથી જીવન ટૂંકાવ્યું,15 જાન્યુઆરીએ રિક્ષાચાલકે ઝેરી દવા પીધી હતી,ઉમરવાડાના સલીમ નગરનો બનાવ,સલાબતપુરા પોલીસે વધુ તપાસ હાથધરી.મહાકુંભની જેમ અમદાવાદમાં મીની કુંભ મેળાનું આયોજન.આજે હિંદુ આધ્યાત્મિક મેળાનું અમિત શાહ કરશે ઉદ્ઘાટન,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સાધુ સંતો રહેશે ઉપસ્થિત,મેળામાં દેશના પ્રખ્યાત મંદિરોની પ્રતિકૃતિ જોવા મળશે,GMDC ગ્રાઉન્ડમાં 29 જાન્યુ.સુધી ચાલશે મીની કુંભ,મીની કુંભમાં યજ્ઞશાળા, સાયન્સ હોલનો પંડાલ,ખેલ મેદાન, ફિલ્મ એક્ઝિબિશન પણ પંડાલનું આકર્ષણ.અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -