Gujarat Latest News Live : PM મોદી આજે ભુવનેશ્વરના પ્રવાસે જશે
માર્ગ અકસ્માતમાં 1.5 લાખની કેસલેસ સારવાર,કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મિનિસ્ટર નીતિન ગડકરીએ માર્ગ અકસ્માતના પીડિતો માટે જાહેરાત કરી,હિટ એન્ડ રનના સંજોગોમાં પિડીત પરિવારોને બે લાખ રૂપિયા સુધીનું વળતર આપવાની જાહેરાત, નીતિન ગડકરીએ દેશભરના પરિવહન મંત્રીઓ સાથે કરેલી બેઠકમાં નિર્ણય,2024માં માર્ગ અકસ્માતમાં 1.80 લાખ લોકોનાં મોત.નકલી લેટરકાંડ બાજુમાં રહ્યો હવે કોંગ્રેસ VS ભાજપ,અમરેલીમાં પાટીદાર યુવતીને ન્યાય અપાવવા ધરણા,ધાનાણીનો ખુલ્લો પડકાર, MLA ચર્ચા કરવા ન આવ્યા,પરેશ ધાનાણીએ કૌશિક વેકરિયાને ફેંક્યો હતો પડકાર,ગઈકાલે કોંગ્રેસ નેતાઓ રાજકમલ ચોકમાં બેઠા હતા,સાંજે 6થી 8 વાગ્યા સુધી રાજકમલ ચોકમાં બેઠા હતા,પણ ધારાસભ્ય કૌશિક વેકરિયા ચર્ચા કરવા ન આવ્યા,આજે કોંગ્રેસ દ્વારા એક દિવસીય ઉપવાસ આંદોલન,ધાનાણી સાથે અન્ય આગેવાનો આંદોલનમાં જોડાશે.અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -