Gujarat latest News Live: PI બી.કે.ખાચરની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી
રાજ્યમાં સોમવારે આવેલા માવઠાના કારણે અનેક જગ્યાઓએ પાકને મોટું નુકસાન થયું છે. આ સિવાય આજે રાજ્યમાં અકસ્માત, આગ અને ડૂબવાની અનેક ઘટનાઓ બની છે. આ ઘટનાઓમાં અંદાજે 4 લોકોના મોત થયા છે. તો સાથે જ મહત્ત્વના સમાચાર એ છે કે ગુજરાત બોર્ડના ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીઓ 17મે ના રોજ શાળામાંથી માર્કશીટ મેળવી શકશે. આવતીકાલે આ માર્કશીટ શાળાઓએ પહોંચી જશે. આ સહિતના આજના તમામ લેટેસ્ટ સમાચાર પર એક નજર.
![Gujarat latest News Live: PI બી.કે.ખાચરની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી](https://epapercdn.sandesh.com/images/2024/05/14/94A93q7cbvCQEvfIOMnkDmqbNd3QRYFSugAXbhJJ.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -