Gujarat Latest News Live : AMCમાં કોન્ટ્રાક્ટ આપવાના બહાને ઠગાઈ

આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. શહેરી જનોને ગરમીથી રાહત મળી છે. તો બીજા મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -