Gujarat Latest News Live: અમદાવાદના વિવિધ વિસ્તારમાં વરસાદ

અમદાવાદના વિવિધ વિસ્તારમાં વરસાદ આવ્યો છે. જેમાં થલતેજ, બોડકદેવ, વસ્ત્રાપુરમાં વરસાદ આવ્યો છે. તેમજ ઇસ્કોન, પ્રહલાદનગર, ઘાટલોડિયા તથા સેટેલાઇટ, શિવરંજની, નહેરૂનગર અને એસ.પી.રિંગ રોડ, બોપલ, શેલામાં વરસાદ આવતા પાણી ભરાવાના શરૂ થયા છે. આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -