Gujarat latest News Live : વાંચો 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

એમ.પી.શાહ કેન્સર હોસ્પિટલના ડિરેક્ટરને હાઈકોર્ટની રાહત,કેન્સર હોસ્પિટલના ડિરેક્ટર શશાંક પંડયા જ રહેશે,હોસ્પિટલમાં ચાલતા વહીવટ પર સરકારનો કંટ્રોલ નહીં,રાજયમાં ફરી ગરમીનો પ્રકોપ યથાવત,અમદાવાદમાં રાજયનું સૌથી વધુ તાપમાન નોંધાયું,રાજયના 6 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું.ગુજરાતમાં ગરમીને લઈ હાલ કોઈ રાહત નહી.અમદાવાદના 110 તળાવોને કરાશે ક્લિન,AMCએ લેકસિટી બનાવવા ગાઈડલાઈન કરી જાહેર,લેકના સંરક્ષણ,ઇકો સિસ્ટમ કંઝર્વેશન માટે ગાઈડલાઈન જાહેર.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -