Gujarat Breaking News LIVE: જૂનાગઢમાં પરિક્રમા દરમિયાન દારૂનો જથ્થો ઝડપાયો

ગુજરાતમાં ધીમા પગે શિયાળાનું આગમન થયું છે. સવારે અને સાંજ પછી ફુલ ગુલાબી ઠંડીનો લોકો અનુભવ કરી રહ્યા છે. રાજ્યના દરેક હિસ્સામાં ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. તો બીજી તકફ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના મોત પર એક્શન. PMJAYમાંથી બાદબાકી કરાઈ. જરૂર વગર એન્જિયોપ્લાસ્ટી કર્યાનો ખુલાસો થયો. હોસ્પિટલો માટે નવી SOP આવશે. આયુષ્યમાન યોજનામાં મોટાપાયે ગેરરીતિની આશંકા. મહેસાણામાં PMJAYની 20 હોસ્પિટલોને નોટિસ. નિયમ મુજબ નહીં ચાલનાર હોસ્પિટલો સામે કાર્યવાહી કરવામાં આવી. અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો..

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -