Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલમાં મોતનો કારોબાર, સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં મોટો ખુલાસો

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં સરકારી યોજના થકી ખોટી રીતે આર્થિક લાભ લેવાની લ્હાયમાં મહેસાણા જિલ્લાનાં બોરીસણા ગામ બે દર્દીઓનાં મોત નીપજ્યાં હતા. આ મામલે ભારે હોબાળો થતા તપાસમાં હોસ્પિટલ તંત્રનાં એક પછી એક કૌભાંડ બહાર આવ્યા છે. તેવામાં ખ્યાતિ હોસ્પિટલમાં મોતનો કારોબારને લઇ સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં મોટો ખુલાસો થયો છે.મોતનો કારોબાર કરતી હોસ્પિટલ મુદ્દે વધુ એક ખુલાસોમળતી માહિતી મુજબ, મોતનો કારોબાર કરતી હોસ્પિટલ મુદ્દે વધુ એક ખુલાસો સામે આવ્યો છે. ખ્યાતિ હોસ્પિટલમાં સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં ખુલાસો થયો છે. જેમાં ખ્યાતિ હોસ્પિટલકાંડમાં 25થી વધુ તબીબો સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. ખ્યાતિ હોસ્પિટલમાં 25થી વધુ તબીબોનું મસમોટું લિસ્ટ છે. આ તબીબો દર્દીઓની સારવાર માટે આવતા હતા. આ 25થી વધુ તબીબો સામે તપાસ કેમ નહીં તે સવાલ હજુ પણ ઉઠી રહ્યા છે. આ  ખ્યાતિ હોસ્પિટલમાં મોતનો વેપલામાં હોસ્પિટલમાં આવતા આ તબીબો ભૂગર્ભમાં ઉતર્યા હોય તેવું લાગી રહ્યું છે. અન્ય સારવાર માટે આવેલા દર્દીઓ ડિસ્ચાર્જ લઈ નીકળી ગયા હતા. હાલ ખ્યાતિ હોસ્પિટલમાં પોલીસને ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.25થી વધુ તબીબો સંકળાયેલા હોવાનું સામે આવ્યુંખ્યાતિના કુખ્યાત કારસ્તાન જાહેર થયા બાદ હોસ્પિટલમાં સંદેશ ન્યુઝ દ્વારા રીયાલીટી ચેક કરવામાં આવ્યું હતું. સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં ખ્યાતિ હોસ્પિટલમાં 25 થી વધુ તબીબો સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. ખ્યાતિ હોસ્પિટલમાં 25 થી તબીબોનું મસ મોટુ લિસ્ટ છે. ખ્યાતિ હોસ્પિટલમાં આ તબીબો દર્દીઓની સારવાર માટે આવતા હતા, તો પણ આ તમામ તબીબોની  તપાસ કેમ નહીં તેને લઇ અનેક સવાલો ઉઠી રહ્યા છે. હાલ ખ્યાતિ હોસ્પિટલ સાથે જોડાયેલા તબીબો પણ ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવું લાગી રહ્યું છે. અન્ય સારવાર માટે આવેલા દર્દીઓએ પણ ડિસ્ચાર્જ લઈને નીકળી ગયા છે હોસ્પિટલમાં એક પણ તબીબ નથી.  હોસ્પિટલમાં પોલીસનો બંદોબસ્ત વચ્ચે તબીબો ગાયબ થયા છે.શું હતો મામલો?સરકાર દ્વારા લોકોની સુખાકારી માટે આયુષ્યમાન કાર્ડની યોજના અમલમાં મુકવામાં આવી છે. લોકો માટે તો આ યોજના આશિર્વાદ સમાન છે, પરંતુ તબિબો આ યોજનાનો બેફામ ઉપયોગ કરીને દર્દીના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરીને પોતાના ગજવા ભરી રહ્યા હોય તેવા કિસ્સાઓ સપાટી પર આવવા પામ્યા છે. જે ખરેખર ચિંતાનો વિષય છે. તાજેતરમાં અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં સરકારી યોજના થકી ખોટી રીતે આર્થિક લાભ લેવાની લ્હાયમાં મહેસાણા જિલ્લાનાં બોરીસણા ગામ બે દર્દીઓનાં મોત નીપજ્યાં હતા. 

Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલમાં મોતનો કારોબાર, સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં મોટો ખુલાસો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં સરકારી યોજના થકી ખોટી રીતે આર્થિક લાભ લેવાની લ્હાયમાં મહેસાણા જિલ્લાનાં બોરીસણા ગામ બે દર્દીઓનાં મોત નીપજ્યાં હતા. આ મામલે ભારે હોબાળો થતા તપાસમાં હોસ્પિટલ તંત્રનાં એક પછી એક કૌભાંડ બહાર આવ્યા છે. તેવામાં ખ્યાતિ હોસ્પિટલમાં મોતનો કારોબારને લઇ સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં મોટો ખુલાસો થયો છે.

મોતનો કારોબાર કરતી હોસ્પિટલ મુદ્દે વધુ એક ખુલાસો

મળતી માહિતી મુજબ, મોતનો કારોબાર કરતી હોસ્પિટલ મુદ્દે વધુ એક ખુલાસો સામે આવ્યો છે. ખ્યાતિ હોસ્પિટલમાં સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં ખુલાસો થયો છે. જેમાં ખ્યાતિ હોસ્પિટલકાંડમાં 25થી વધુ તબીબો સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. ખ્યાતિ હોસ્પિટલમાં 25થી વધુ તબીબોનું મસમોટું લિસ્ટ છે. આ તબીબો દર્દીઓની સારવાર માટે આવતા હતા. આ 25થી વધુ તબીબો સામે તપાસ કેમ નહીં તે સવાલ હજુ પણ ઉઠી રહ્યા છે. આ  ખ્યાતિ હોસ્પિટલમાં મોતનો વેપલામાં હોસ્પિટલમાં આવતા આ તબીબો ભૂગર્ભમાં ઉતર્યા હોય તેવું લાગી રહ્યું છે. અન્ય સારવાર માટે આવેલા દર્દીઓ ડિસ્ચાર્જ લઈ નીકળી ગયા હતા. હાલ ખ્યાતિ હોસ્પિટલમાં પોલીસને ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

25થી વધુ તબીબો સંકળાયેલા હોવાનું સામે આવ્યું

ખ્યાતિના કુખ્યાત કારસ્તાન જાહેર થયા બાદ હોસ્પિટલમાં સંદેશ ન્યુઝ દ્વારા રીયાલીટી ચેક કરવામાં આવ્યું હતું. સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં ખ્યાતિ હોસ્પિટલમાં 25 થી વધુ તબીબો સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. ખ્યાતિ હોસ્પિટલમાં 25 થી તબીબોનું મસ મોટુ લિસ્ટ છે. ખ્યાતિ હોસ્પિટલમાં આ તબીબો દર્દીઓની સારવાર માટે આવતા હતા, તો પણ આ તમામ તબીબોની  તપાસ કેમ નહીં તેને લઇ અનેક સવાલો ઉઠી રહ્યા છે. હાલ ખ્યાતિ હોસ્પિટલ સાથે જોડાયેલા તબીબો પણ ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવું લાગી રહ્યું છે. અન્ય સારવાર માટે આવેલા દર્દીઓએ પણ ડિસ્ચાર્જ લઈને નીકળી ગયા છે હોસ્પિટલમાં એક પણ તબીબ નથી.  હોસ્પિટલમાં પોલીસનો બંદોબસ્ત વચ્ચે તબીબો ગાયબ થયા છે.

શું હતો મામલો?

સરકાર દ્વારા લોકોની સુખાકારી માટે આયુષ્યમાન કાર્ડની યોજના અમલમાં મુકવામાં આવી છે. લોકો માટે તો આ યોજના આશિર્વાદ સમાન છે, પરંતુ તબિબો આ યોજનાનો બેફામ ઉપયોગ કરીને દર્દીના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરીને પોતાના ગજવા ભરી રહ્યા હોય તેવા કિસ્સાઓ સપાટી પર આવવા પામ્યા છે. જે ખરેખર ચિંતાનો વિષય છે. તાજેતરમાં અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં સરકારી યોજના થકી ખોટી રીતે આર્થિક લાભ લેવાની લ્હાયમાં મહેસાણા જિલ્લાનાં બોરીસણા ગામ બે દર્દીઓનાં મોત નીપજ્યાં હતા.