Gujarat Assembly ByPoll Result 2024: પાંચમાં રાઉન્ડની મતગણતરીના અંતે અર્જુન મોઢવાડિયા 29 હજારથી વધુ મતથી આગળ

Gujarat Assembly ByPoll Result 2024: ગુજરાત લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આજે સાંજ સુધીમાં સ્પષ્ટ થઇ જશે. તો ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો પર થયેલી પેટા ચૂંટણીના પરિણામો પણ આજે સાંજ સુધીમાં જાહેર કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી ખંભાત, વાઘોડિયા, પોરબંદર, માણાવદર અને વિજાપુર બેઠક પર યોજાઇ હતી. જે પાંચેય બેઠકોના પરિણામો પણ આજે જાહેર કરવામાં આવશે.ELECTION RESULTS LIVE UPDATES:10:48 AMઅર્જુન મોઢવાડિયા 29 હજારથી મતથી આગળપાંચમાં રાઉન્ડની મતગણતરીના અંતે પોરબંદર વિધાનસભા બેઠકથી ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાને 33,400 મત મળ્યા છે, મોઢવાડિયાની સામે કોંગ્રેસના ઉમેદવાર રાજુ ઓડેદરાને 3900 મત મળ્યા છે. અર્જુન મોઢવાડિયા 29 હજાર 400 કરતા વધારે મતની લીડથી આગળ ચાલી રહ્યા છે. ખંભાત વિધાનસભા બેઠક પર પણ ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલને 18,950 મત તો કોંગ્રેસ ઉમેદાવર મહેન્દ્ર પરમારને 10,785 મત મળ્યાં છે. ભાજપ 8170 કરતા વધારે મતથી આગળ ચાલી રહ્યું છે.વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને 38,326 વોટ મળ્યા છે. તો કોંગ્રેસ ઉમેદવાર કનુ ગોહિલને 17,485 વોટ મળ્યાં છે.આ બેઠક પર ભાજપ 20,840 મતથી આગળ ચાલી રહ્યા છે. વિજાપુર વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાદર સી.જે. ચાવડાને 14,640 મત મળ્યા છે. કોંગ્રેસ ઉમેદવાર દિનેશ પટેલને 9,182 વોટ મળ્યા છે. વિજાપુરથી ભાજપ 5,450થી વધારે લીડથી આગળ ચાલી રહ્યું છે. 10:22 AMઅર્જુન મોઢવાડિયા 22 હજાર મતથી આગળપોરબંદર વિધાનસભા બેઠક પર ચોથા રાઉન્ડની મતગણતરીના અંતે ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા 22 હજાર મતથી આગળ છે. ખંભાત વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલ 8300થી વધું મત મળ્યા છે.તો કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્ર પરમારને 5900 મતો મળ્યાં છે. ખંભાત વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર 2300થી વધું મતથી આગળ ચાલી રહ્યા છે.વિજાપુર વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર સી. જે. ચાવડા 3 હજારથી વધારે મતોથી આગળ ચાલી રહ્યા છે. માણાવદર વિધાનસભામાં ભાજપના અરવિંદ લાડાણી 3680 મતથી આગળ ચાલી રહ્યા છે. જ્યારે વાઘોડિયાથી ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા 5 હજાર વધુ મતથી આગળ છે.10:00 AMભાજપના ઉમેદવારો આગળ પોરબંદર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા 10 હજાર 600 મતોથી આગળ ચાલી રહ્યા છે. માણાવદર વિધાનસભામાં ભાજપના અરવિંદ લાડણી 3600 મતોથી આગળ ચાલી રહ્યા છે. ખંભાત વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલ 4500 મતથી આગળ ચાલી રહ્યા છે. તેમની સામે કોંગ્રેસ ઉમેદવાર મહેન્દ્ર પરમારને 3120 મત મળ્યાં છે. ભાજપ ઉમેદવાર ચિરાગ પટેલ 1300 મતોથી વધારે આગળ ચાલી રહ્યા છે. વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને 7400 મત, તો કોંગ્રેસ ઉમેદવાર કનુ ગોહિલને 2350 મત મળ્યાં છે. ભાજપ ઉમેદવાર 5 હજારથી વધારે મતથી આગળ છે. વિજાપુર વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર સી. જે. ચાવડા 550 મતથી આગળ ચાલી રહ્યા છે.9:40 AMપોરબંદર વિધાનસભા બેઠક પર અર્જૂન મોઢવાડિયા અઢી હજાર મતથી આગળ ચાલી રહ્યા છે. જ્યારે વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા 7 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે. વાઘોડિયા વિધાનસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર કનુ ગોહિલને અત્યારસુધી અઢી હજાર મતો મળ્યા હોવાના અહેવાલો છે. આમ, વાઘોડિયા બેઠક પર ભાજપ ઉમેદવાર 5 હજારથી વધારે મતોથી આગળ ચાલી રહ્યા છે.ગુજરાતની પાંચ વિધાનસભા પેટા ચૂંટણીના પ્રાથમિક રુઝાનમાં પોરબંદર, વાઘોડિયા, વિજાપુર બેઠક પર ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. પોરબંદર બેઠક પર ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા આગળ ચાલી રહ્યા છે. જ્યારે વાઘોડિયા બેઠક પર ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને વિજાપુર બેઠક પર ભાજપના ઉમેદવાર સીજે ચાવડા પ્રાથમિક રુઝાનમાં આગળ ચાલી રહ્યા છે.1) પોરબંદર વિધાનસભા બેઠક પેટા ચૂંટણી પરિણામપોરબંદર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાનો જંગ કોંગ્રેસના ઉમેદવાર રાજુ ઓડેદરા સામે છે. અર્જુન મોઢવાડિયાએ ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપ પક્ષમાં એન્ટ્રી કરી હતી. અને, ભાજપે અર્જુન મોઢવાડિયાને પોરબંદર બેઠક પર મોઢવાડિયાને ટિકિટ આપી હતી. મોઢવાડિયા કોંગ્રેસ તરફ ગત ચૂંટણીમાં પોરબંદર બેઠક પર વિજય બન્યા હતા.2) વિજાપુર વિધાનસભા બેઠક પેટા ચૂંટણી પરિણામવિજાપુર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર સીજે ચાવડા છે. ભાજપના ઉમેદવાર સીજે ચાવડા સામે વિજાપુર બેઠક પર કોંગ્રેસે દિનેશ પટેલને મેદાને ઉતાર્યા છે. 3) વાઘોડિયા વિધાનસભા બેઠક પેટા ચૂંટણી પરિણામવાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા સામે કોંગ્રેસના ઉમેદવાર કનુભાઇ ગોહિલનો ખરાખરીનો જંગ છે.4) માણાવદર વિધાનસભા બેઠક પેટા ચૂંટણી પરિણામમાણાવદર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણી ચૂંટણી લડી રહ્યા છે, તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર હરિભાઇ કણસાગરાને ટિકિટ આપવામાં આવી છે.5) ખંભાત વિધાનસભા બેઠક પેટા ચૂંટણી પરિણામખંભાત બેઠક પર ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલ સામે કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્રસિંહ પરમાર ચૂંટણી લડી રહ્યા છે.

Gujarat Assembly ByPoll Result 2024: પાંચમાં રાઉન્ડની મતગણતરીના અંતે અર્જુન મોઢવાડિયા 29 હજારથી વધુ મતથી આગળ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Gujarat Assembly ByPoll Result 2024: ગુજરાત લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આજે સાંજ સુધીમાં સ્પષ્ટ થઇ જશે. તો ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો પર થયેલી પેટા ચૂંટણીના પરિણામો પણ આજે સાંજ સુધીમાં જાહેર કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી ખંભાત, વાઘોડિયા, પોરબંદર, માણાવદર અને વિજાપુર બેઠક પર યોજાઇ હતી. જે પાંચેય બેઠકોના પરિણામો પણ આજે જાહેર કરવામાં આવશે.

ELECTION RESULTS LIVE UPDATES:

10:48 AM

અર્જુન મોઢવાડિયા 29 હજારથી મતથી આગળ

પાંચમાં રાઉન્ડની મતગણતરીના અંતે પોરબંદર વિધાનસભા બેઠકથી ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાને 33,400 મત મળ્યા છે, મોઢવાડિયાની સામે કોંગ્રેસના ઉમેદવાર રાજુ ઓડેદરાને 3900 મત મળ્યા છે. અર્જુન મોઢવાડિયા 29 હજાર 400 કરતા વધારે મતની લીડથી આગળ ચાલી રહ્યા છે. ખંભાત વિધાનસભા બેઠક પર પણ ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલને 18,950 મત તો કોંગ્રેસ ઉમેદાવર મહેન્દ્ર પરમારને 10,785 મત મળ્યાં છે. ભાજપ 8170 કરતા વધારે મતથી આગળ ચાલી રહ્યું છે.

વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને 38,326 વોટ મળ્યા છે. તો કોંગ્રેસ ઉમેદવાર કનુ ગોહિલને 17,485 વોટ મળ્યાં છે.આ બેઠક પર ભાજપ 20,840 મતથી આગળ ચાલી રહ્યા છે. વિજાપુર વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાદર સી.જે. ચાવડાને 14,640 મત મળ્યા છે. કોંગ્રેસ ઉમેદવાર દિનેશ પટેલને 9,182 વોટ મળ્યા છે. વિજાપુરથી ભાજપ 5,450થી વધારે લીડથી આગળ ચાલી રહ્યું છે. 

10:22 AM

અર્જુન મોઢવાડિયા 22 હજાર મતથી આગળ

પોરબંદર વિધાનસભા બેઠક પર ચોથા રાઉન્ડની મતગણતરીના અંતે ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા 22 હજાર મતથી આગળ છે. ખંભાત વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલ 8300થી વધું મત મળ્યા છે.તો કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્ર પરમારને 5900 મતો મળ્યાં છે. ખંભાત વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર 2300થી વધું મતથી આગળ ચાલી રહ્યા છે.

વિજાપુર વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર સી. જે. ચાવડા 3 હજારથી વધારે મતોથી આગળ ચાલી રહ્યા છે. માણાવદર વિધાનસભામાં ભાજપના અરવિંદ લાડાણી 3680 મતથી આગળ ચાલી રહ્યા છે. જ્યારે વાઘોડિયાથી ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા 5 હજાર વધુ મતથી આગળ છે.

10:00 AM

ભાજપના ઉમેદવારો આગળ 

પોરબંદર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા 10 હજાર 600 મતોથી આગળ ચાલી રહ્યા છે. માણાવદર વિધાનસભામાં ભાજપના અરવિંદ લાડણી 3600 મતોથી આગળ ચાલી રહ્યા છે. ખંભાત વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલ 4500 મતથી આગળ ચાલી રહ્યા છે. તેમની સામે કોંગ્રેસ ઉમેદવાર મહેન્દ્ર પરમારને 3120 મત મળ્યાં છે. ભાજપ ઉમેદવાર ચિરાગ પટેલ 1300 મતોથી વધારે આગળ ચાલી રહ્યા છે. વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને 7400 મત, તો કોંગ્રેસ ઉમેદવાર કનુ ગોહિલને 2350 મત મળ્યાં છે. ભાજપ ઉમેદવાર 5 હજારથી વધારે મતથી આગળ છે. વિજાપુર વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર સી. જે. ચાવડા 550 મતથી આગળ ચાલી રહ્યા છે.

9:40 AM

પોરબંદર વિધાનસભા બેઠક પર અર્જૂન મોઢવાડિયા અઢી હજાર મતથી આગળ ચાલી રહ્યા છે. જ્યારે વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા 7 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે. વાઘોડિયા વિધાનસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર કનુ ગોહિલને અત્યારસુધી અઢી હજાર મતો મળ્યા હોવાના અહેવાલો છે. આમ, વાઘોડિયા બેઠક પર ભાજપ ઉમેદવાર 5 હજારથી વધારે મતોથી આગળ ચાલી રહ્યા છે.

ગુજરાતની પાંચ વિધાનસભા પેટા ચૂંટણીના પ્રાથમિક રુઝાનમાં પોરબંદર, વાઘોડિયા, વિજાપુર બેઠક પર ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. પોરબંદર બેઠક પર ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા આગળ ચાલી રહ્યા છે. જ્યારે વાઘોડિયા બેઠક પર ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને વિજાપુર બેઠક પર ભાજપના ઉમેદવાર સીજે ચાવડા પ્રાથમિક રુઝાનમાં આગળ ચાલી રહ્યા છે.

1) પોરબંદર વિધાનસભા બેઠક પેટા ચૂંટણી પરિણામ

પોરબંદર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાનો જંગ કોંગ્રેસના ઉમેદવાર રાજુ ઓડેદરા સામે છે. અર્જુન મોઢવાડિયાએ ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપ પક્ષમાં એન્ટ્રી કરી હતી. અને, ભાજપે અર્જુન મોઢવાડિયાને પોરબંદર બેઠક પર મોઢવાડિયાને ટિકિટ આપી હતી. મોઢવાડિયા કોંગ્રેસ તરફ ગત ચૂંટણીમાં પોરબંદર બેઠક પર વિજય બન્યા હતા.

2) વિજાપુર વિધાનસભા બેઠક પેટા ચૂંટણી પરિણામ

વિજાપુર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર સીજે ચાવડા છે. ભાજપના ઉમેદવાર સીજે ચાવડા સામે વિજાપુર બેઠક પર કોંગ્રેસે દિનેશ પટેલને મેદાને ઉતાર્યા છે. 

3) વાઘોડિયા વિધાનસભા બેઠક પેટા ચૂંટણી પરિણામ

વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા સામે કોંગ્રેસના ઉમેદવાર કનુભાઇ ગોહિલનો ખરાખરીનો જંગ છે.

4) માણાવદર વિધાનસભા બેઠક પેટા ચૂંટણી પરિણામ

માણાવદર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણી ચૂંટણી લડી રહ્યા છે, તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર હરિભાઇ કણસાગરાને ટિકિટ આપવામાં આવી છે.

5) ખંભાત વિધાનસભા બેઠક પેટા ચૂંટણી પરિણામ

ખંભાત બેઠક પર ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલ સામે કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્રસિંહ પરમાર ચૂંટણી લડી રહ્યા છે.