Gujarat: 20 વર્ષ હજી મોદીજીને દેશની સેવા કરવાની છે: પિયુષ ગોયલ

ભાજપના 1,300થી વધારે કાર્યકર્તાઓ આ કારોબારી બેઠકમાં ભાગ લઈ રહ્યા છે આ બેઠક સાળંગપુર ખાતે આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં યોજાઈ ગઠબંધનના પૂર્ણ બહુમત વાળી સરકાર 65 વર્ષ બાદ આપી: પિયુષ ગોયેલ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારીની બે દિવસીય બેઠક બોટાદના સાળંગપુરમાં ચાલી રહી છે. ભાજપના 1,300થી વધારે કાર્યકર્તાઓ આ કારોબારી બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. આ બેઠક સાળંગપુર ખાતે આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં યોજાઈ રહી છે. ભાજપની કારોબારી બેઠકમાં પિયુષ ગોયલે નિવેદન આપતા જણાવ્યું છે કે દુનિયા તમારી આભારી છે. દેશમાં 10 વર્ષમાં અભૂતપૂર્વ વિકાસ કર્યો છે તમે દેશને PM તરીકે મોદીજી આપ્યા છે. 10 વર્ષમાં અભૂતપૂર્વ વિકાસ કર્યો છે. 10 વર્ષમાં તેજ ગતિથી વિકાસ કર્યો છે. હજુ 20 વર્ષ મોદીજીને દેશની સેવા કરવાની છે. 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. કારોબારી બેઠક આત્મચિંતન અને ઉત્સાહ પુરવાનો મોકો મળે છે. ગઠબંધનના પૂર્ણ બહુમત વાળી સરકાર 65 વર્ષ બાદ આપી છે. 140 કરોડ દેશવાસીઓની આશા પુરી કરવા ત્રીજી ટર્મની સરકાર ત્રણ ગણી તાકાતથી કામ કરશે. દુનિયાની ત્રીજી મોટી અર્થ વ્યવસ્થા બનાવવા કામ કરી રહ્યા છે. આ પૈકી ઘણા કાર્યકર્તાઓ મારી મદદ કરવા ઉત્તર મુંબઇ આવ્યા હતા તે તમામનો આભાર માનું છું. 20 વર્ષ હજી મોદીજીને દેશની સેવા કરવાની છે વિપક્ષ પર પ્રહારો કરતા જણાવ્યું કે દેશનો મોટો હિસ્સો છે જેણે તેને જાકારો આપ્યો છે. 13 રાજ્યમાં એકપણ સીટ મળી નથી. બાળક બુદ્ધિએ એ ના જોયું કે મોટા ભાગના રાજ્યોમાં બીજેપીને ક્લીન સ્વીપ મળી છે. કેરળમાં અમે ખાતું પણ ખોલી દીધું છે. બધા જાણે છે કે બીજેપી પહોંચી જાય છે તો પૂર્ણ બહુમત સાથે જીતે છે. બે સીટથી આજે પૂર્ણ બહુમત સુધી પહોંચ્યા છીએ. મારો વિશ્વાસ છે કે દક્ષિણ ભારતમાં બીજેપી સૌથી મોટી પાર્ટી તરીકે સામે આવી છે એ રીતે હવે ત્યાં પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવશે. 20 વર્ષ હજી મોદીજીને દેશની સેવા કરવાની છે.

Gujarat: 20 વર્ષ હજી મોદીજીને દેશની સેવા કરવાની છે: પિયુષ ગોયલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભાજપના 1,300થી વધારે કાર્યકર્તાઓ આ કારોબારી બેઠકમાં ભાગ લઈ રહ્યા છે
  • આ બેઠક સાળંગપુર ખાતે આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં યોજાઈ
  • ગઠબંધનના પૂર્ણ બહુમત વાળી સરકાર 65 વર્ષ બાદ આપી: પિયુષ ગોયેલ

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારીની બે દિવસીય બેઠક બોટાદના સાળંગપુરમાં ચાલી રહી છે. ભાજપના 1,300થી વધારે કાર્યકર્તાઓ આ કારોબારી બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. આ બેઠક સાળંગપુર ખાતે આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં યોજાઈ રહી છે. ભાજપની કારોબારી બેઠકમાં પિયુષ ગોયલે નિવેદન આપતા જણાવ્યું છે કે દુનિયા તમારી આભારી છે.

દેશમાં 10 વર્ષમાં અભૂતપૂર્વ વિકાસ કર્યો છે

તમે દેશને PM તરીકે મોદીજી આપ્યા છે. 10 વર્ષમાં અભૂતપૂર્વ વિકાસ કર્યો છે. 10 વર્ષમાં તેજ ગતિથી વિકાસ કર્યો છે. હજુ 20 વર્ષ મોદીજીને દેશની સેવા કરવાની છે. 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. કારોબારી બેઠક આત્મચિંતન અને ઉત્સાહ પુરવાનો મોકો મળે છે. ગઠબંધનના પૂર્ણ બહુમત વાળી સરકાર 65 વર્ષ બાદ આપી છે. 140 કરોડ દેશવાસીઓની આશા પુરી કરવા ત્રીજી ટર્મની સરકાર ત્રણ ગણી તાકાતથી કામ કરશે. દુનિયાની ત્રીજી મોટી અર્થ વ્યવસ્થા બનાવવા કામ કરી રહ્યા છે. આ પૈકી ઘણા કાર્યકર્તાઓ મારી મદદ કરવા ઉત્તર મુંબઇ આવ્યા હતા તે તમામનો આભાર માનું છું.

20 વર્ષ હજી મોદીજીને દેશની સેવા કરવાની છે

વિપક્ષ પર પ્રહારો કરતા જણાવ્યું કે દેશનો મોટો હિસ્સો છે જેણે તેને જાકારો આપ્યો છે. 13 રાજ્યમાં એકપણ સીટ મળી નથી. બાળક બુદ્ધિએ એ ના જોયું કે મોટા ભાગના રાજ્યોમાં બીજેપીને ક્લીન સ્વીપ મળી છે. કેરળમાં અમે ખાતું પણ ખોલી દીધું છે. બધા જાણે છે કે બીજેપી પહોંચી જાય છે તો પૂર્ણ બહુમત સાથે જીતે છે. બે સીટથી આજે પૂર્ણ બહુમત સુધી પહોંચ્યા છીએ. મારો વિશ્વાસ છે કે દક્ષિણ ભારતમાં બીજેપી સૌથી મોટી પાર્ટી તરીકે સામે આવી છે એ રીતે હવે ત્યાં પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવશે. 20 વર્ષ હજી મોદીજીને દેશની સેવા કરવાની છે.