Gujarat : રાજ્ય સરકારના જનજાતિના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરાતા ABVPનો વિરોધ

ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા જનજાતિના વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરાતા વિદ્યાર્થી સંગઠન ABVP દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજ્યભરમાં ઠેર ઠેર એબીવીપી ના કાર્યકરો દ્વારા રોડ રોકો આંદોલન છેડાયું. આજે મહીસાગર અને સાબરકાંઠામાં ABVPના કાર્યક્રમો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યા.વિદ્યાર્થીના ઉગ્ર દેખાવા સામે પોલીસે અટકાયતી પગલા પણ ભર્યા છે.શિષ્યવૃત્તિ બંધ કરવા મુદ્દે ABVPનો વિરોધગુજરાત એસ.ટી. એસ.સી ના વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન આપવામાં આવતી શિષ્યવૃત્તિ અચાનક બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. રાજ્ય સરકારના જનજાતિના શિષ્યવૃત્તિના આ નિર્ણયને લઈને રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ આંદોલન છેડયું.નારાજ વિદ્યાર્થીઓ દ્વારા સરકારી ડોક્યુમેન્ટની હોળી કરી આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો. વિદ્યાર્થીઓ સરકારના નિર્ણય વિરુદ્ધ ઉગ્ર દેખાવા મોટી સંખ્યામાં રોડ રોકી ટ્રાફિકને બાનમાં લેતા ચક્કાજામ કર્યો.પોલીસ દ્વારા રસ્તો રોકી પોતાનો આક્રોશ વ્યક્ત કરતા વિદ્યાર્થીઓને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી જેમાં કેટલાક ઉગ્ર તત્ત્વોને ડીટેન પણ કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓની આંદોલનની ચીમકીસાબરકાંઠા સહિત ગુજરાત ભરમાં એસટીએસસી ના વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે શિષ્યવૃત્તિ આપવામાં આવતી હોય છે જોકે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ તેમજ જનજાતિના વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે આપવામાં આવતી શિષ્યવૃતિ બંધ કરાય છે જેના પગલે તાજેતરમાં ગાંધીનગર ખાતે પણ ઉઘરા આંદોલન કરાયું હતું.જોકે રાજ્ય સરકારે આ મામલે કોઈ ગંભીરતા ન દાખવતા આજે સાબરકાંઠા સહિત જિલ્લાઓમાં કોંગ્રેસની એબીવીપી દ્વારા ઉગ્ર દેખાવો કરાયા હતા. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ખાતે રિદ્ધિ સિદ્ધિ કોલેજની બહાર વિદ્યાર્થીઓ દ્વારા દેખાવો કરી સૂત્રોચાર કરાયા હતા. જોકે આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા ચોક્કસ નિર્ણય ના લેવાય તો સમગ્ર રાજ્યભરમાં વ્યાપક આંદોલનોની ચીમકી ઉચ્ચારાઈ છે. શિષ્યવૃત્તિ રદ કરવાના નિર્ણયભારત સરકારના વર્ષ 2022ની નવી માર્ગદર્શિકાનું પાલન કરતાં ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ રદ કરવાના નિર્ણય લેવામાં આવ્યો. આદિવાસી બાળકો મેટ્રિક થયા બાદ સારો અભ્યાસ કરી શકે માટે 1 જુલાઈ 2010થી કેન્દ્ર સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના અમલમાં મૂકી હતી. બાદમાં સમયની સાથે સરકાર બદલાતા આદિવાસિ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિના નિર્ણયમાં બદલાવ કરાયો. નવેમ્બર 2024માં રાજ્ય સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ રદ કરવાનો નિર્ણય લેવાયો હતો. આ નિર્ણયનો કોંગ્રેસ અને વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરાતા પુનઃ શરૂ કરવાની માંગ કરવામા આવી. આજે રાજ્યભરમાં ABVP દ્વારા શિષ્યવૃત્તિ ફરી શરૂ કરવાની માંગ સાથે રોડ રોકો આંદોલન છેડાયુ છે.

Gujarat : રાજ્ય સરકારના જનજાતિના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરાતા ABVPનો વિરોધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા જનજાતિના વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરાતા વિદ્યાર્થી સંગઠન ABVP દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજ્યભરમાં ઠેર ઠેર એબીવીપી ના કાર્યકરો દ્વારા રોડ રોકો આંદોલન છેડાયું. આજે મહીસાગર અને સાબરકાંઠામાં ABVPના કાર્યક્રમો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યા.વિદ્યાર્થીના ઉગ્ર દેખાવા સામે પોલીસે અટકાયતી પગલા પણ ભર્યા છે.

શિષ્યવૃત્તિ બંધ કરવા મુદ્દે ABVPનો વિરોધ

ગુજરાત એસ.ટી. એસ.સી ના વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન આપવામાં આવતી શિષ્યવૃત્તિ અચાનક બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. રાજ્ય સરકારના જનજાતિના શિષ્યવૃત્તિના આ નિર્ણયને લઈને રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ આંદોલન છેડયું.નારાજ વિદ્યાર્થીઓ દ્વારા સરકારી ડોક્યુમેન્ટની હોળી કરી આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો. વિદ્યાર્થીઓ સરકારના નિર્ણય વિરુદ્ધ ઉગ્ર દેખાવા મોટી સંખ્યામાં રોડ રોકી ટ્રાફિકને બાનમાં લેતા ચક્કાજામ કર્યો.પોલીસ દ્વારા રસ્તો રોકી પોતાનો આક્રોશ વ્યક્ત કરતા વિદ્યાર્થીઓને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી જેમાં કેટલાક ઉગ્ર તત્ત્વોને ડીટેન પણ કરવામાં આવ્યા.

વિદ્યાર્થીઓની આંદોલનની ચીમકી

સાબરકાંઠા સહિત ગુજરાત ભરમાં એસટીએસસી ના વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે શિષ્યવૃત્તિ આપવામાં આવતી હોય છે જોકે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ તેમજ જનજાતિના વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે આપવામાં આવતી શિષ્યવૃતિ બંધ કરાય છે જેના પગલે તાજેતરમાં ગાંધીનગર ખાતે પણ ઉઘરા આંદોલન કરાયું હતું.જોકે રાજ્ય સરકારે આ મામલે કોઈ ગંભીરતા ન દાખવતા આજે સાબરકાંઠા સહિત જિલ્લાઓમાં કોંગ્રેસની એબીવીપી દ્વારા ઉગ્ર દેખાવો કરાયા હતા. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ખાતે રિદ્ધિ સિદ્ધિ કોલેજની બહાર વિદ્યાર્થીઓ દ્વારા દેખાવો કરી સૂત્રોચાર કરાયા હતા. જોકે આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા ચોક્કસ નિર્ણય ના લેવાય તો સમગ્ર રાજ્યભરમાં વ્યાપક આંદોલનોની ચીમકી ઉચ્ચારાઈ છે.

શિષ્યવૃત્તિ રદ કરવાના નિર્ણય

ભારત સરકારના વર્ષ 2022ની નવી માર્ગદર્શિકાનું પાલન કરતાં ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ રદ કરવાના નિર્ણય લેવામાં આવ્યો. આદિવાસી બાળકો મેટ્રિક થયા બાદ સારો અભ્યાસ કરી શકે માટે 1 જુલાઈ 2010થી કેન્દ્ર સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના અમલમાં મૂકી હતી. બાદમાં સમયની સાથે સરકાર બદલાતા આદિવાસિ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિના નિર્ણયમાં બદલાવ કરાયો. નવેમ્બર 2024માં રાજ્ય સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ રદ કરવાનો નિર્ણય લેવાયો હતો. આ નિર્ણયનો કોંગ્રેસ અને વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરાતા પુનઃ શરૂ કરવાની માંગ કરવામા આવી. આજે રાજ્યભરમાં ABVP દ્વારા શિષ્યવૃત્તિ ફરી શરૂ કરવાની માંગ સાથે રોડ રોકો આંદોલન છેડાયુ છે.