Gujarat: ભારે વરસાદ આવતા સરદાર સરોવર ડેમની જળસપાટી જાણો કેટલી વધી

સરદાર સરોવર ડેમમાં પાણીની આવક 75148 ક્યૂસેક મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક સરદાર સરોવર ડેમમાં 2101.02 MCM પાણી જમા સરદાર સરોવર ડેમની જળસપાટી 124.88 મીટરે પહોંચી છે. જેમાં સરદાર સરોવર ડેમમાં પાણીની આવક 75148 ક્યૂસેક થઇ છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક થઇ છે. તેમજ નર્મદા ડેમ હજુ 15 મીટર ખાલી છે. સરદાર સરોવર ડેમમાં 2101.02 MCM પાણી જમા થયુ છે. તથા ઉપરવાસના મધ્યપ્રદેશના ડેમ ભરેલા છે.વીજ માથકો ચાલુ છે અને વરસાદ પડતા પાણીની આવક વધી રહી છે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 124.88 મીટરે પહોંચતા પાણીની આવક 75148 ક્યુસેક થઇ છે. ત્યાંના વીજ માથકો ચાલુ છે અને વરસાદ પડતા પાણીની આવક વધી રહી છે. Rbphના છ યુનિટને બાર કલાક ચલાવવામાં આવે છે. તેમજ Chphના બે યુનિટ ચલાવવામાં આવી રહ્યા છે. પાણીની આવકના પગલે વીજ મથકોને 10થી 12 કલાક ચલાવવામાં આવી રહ્યા છે. સરદારમાં કુલ 2101.02 MCM પાણી જમા થયુ છે. તેમાં સરદાર સરોવર ડેમની જળ સપાટી 124.26 મીટર પહોંચી છે. એક સપ્તાહથી ઉપરવાસમાં વરસાદ પડતાં નર્મદા નદીમાં પાણીની આવક 81,468 ક્યૂસેક થઈ છે. સરદાર સરોવરમાં પાણીમાં કુલ પાણીનો લાઇવ સ્ટોરેજ 1989 મિલિયન ક્યુબેક મીટર છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 124.26 મીટરે પહોંચી છેલ્લા એક અઠવાડીયાથી સરદાર સરોવર નર્મદા ડેમના કેચમેન્ટના વિસ્તારમાં આવેલા મધ્યપ્રદેશના ડેમોમાં અને ત્યાં ભારે વરસાદ પડવાના કારણે મધ્યપ્રદેશના તમામ ડેમો મોટાભાગના હવે ભરાઈ ચૂક્યા છે. મધ્યપ્રદેશના ડેમના વીજ મથકો સતત ચલાવવામાં આવતા નર્મદા ડેમ પર પાણીની આવક વધી રહી છે સાથે સાથે કેચમેન્ટમાં વરસાદ પણ છે જેના કારણે રવિવારે સરદાર સરોવર નર્મદા ડેમ પર પાણીની 84168 ક્યુસેક આવક થઈ હતી અને સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં દર કલાકે ચારથી પાંચ સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે રવિવારે બપોરના સમય ગાળા દરમિયાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 124.26 મીટરે પહોંચી હતી, એટલે કે હવે ડેમ હજુ 14 મીટર ખાલી છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં હજુ પણ પાણીની આવક સતત વધી રહી છે સાથે ડેમમાં હવે ધીરે ધીરે પાણીનો ભરાવો થતાં સરદાર સરોવરમાં પાણીમાં કુલ પાણીનો લાઇવ સ્ટોરેજ 1989 મિલિયન ક્યુબેક મીટર થઈ ગયો છે.

Gujarat: ભારે વરસાદ આવતા સરદાર સરોવર ડેમની જળસપાટી જાણો કેટલી વધી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સરદાર સરોવર ડેમમાં પાણીની આવક 75148 ક્યૂસેક
  • મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક
  • સરદાર સરોવર ડેમમાં 2101.02 MCM પાણી જમા

સરદાર સરોવર ડેમની જળસપાટી 124.88 મીટરે પહોંચી છે. જેમાં સરદાર સરોવર ડેમમાં પાણીની આવક 75148 ક્યૂસેક થઇ છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક થઇ છે. તેમજ નર્મદા ડેમ હજુ 15 મીટર ખાલી છે. સરદાર સરોવર ડેમમાં 2101.02 MCM પાણી જમા થયુ છે. તથા ઉપરવાસના મધ્યપ્રદેશના ડેમ ભરેલા છે.

વીજ માથકો ચાલુ છે અને વરસાદ પડતા પાણીની આવક વધી રહી છે

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 124.88 મીટરે પહોંચતા પાણીની આવક 75148 ક્યુસેક થઇ છે. ત્યાંના વીજ માથકો ચાલુ છે અને વરસાદ પડતા પાણીની આવક વધી રહી છે. Rbphના છ યુનિટને બાર કલાક ચલાવવામાં આવે છે. તેમજ Chphના બે યુનિટ ચલાવવામાં આવી રહ્યા છે. પાણીની આવકના પગલે વીજ મથકોને 10થી 12 કલાક ચલાવવામાં આવી રહ્યા છે. સરદારમાં કુલ 2101.02 MCM પાણી જમા થયુ છે. તેમાં સરદાર સરોવર ડેમની જળ સપાટી 124.26 મીટર પહોંચી છે. એક સપ્તાહથી ઉપરવાસમાં વરસાદ પડતાં નર્મદા નદીમાં પાણીની આવક 81,468 ક્યૂસેક થઈ છે. સરદાર સરોવરમાં પાણીમાં કુલ પાણીનો લાઇવ સ્ટોરેજ 1989 મિલિયન ક્યુબેક મીટર છે.

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 124.26 મીટરે પહોંચી

છેલ્લા એક અઠવાડીયાથી સરદાર સરોવર નર્મદા ડેમના કેચમેન્ટના વિસ્તારમાં આવેલા મધ્યપ્રદેશના ડેમોમાં અને ત્યાં ભારે વરસાદ પડવાના કારણે મધ્યપ્રદેશના તમામ ડેમો મોટાભાગના હવે ભરાઈ ચૂક્યા છે. મધ્યપ્રદેશના ડેમના વીજ મથકો સતત ચલાવવામાં આવતા નર્મદા ડેમ પર પાણીની આવક વધી રહી છે સાથે સાથે કેચમેન્ટમાં વરસાદ પણ છે જેના કારણે રવિવારે સરદાર સરોવર નર્મદા ડેમ પર પાણીની 84168 ક્યુસેક આવક થઈ હતી અને સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં દર કલાકે ચારથી પાંચ સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે રવિવારે બપોરના સમય ગાળા દરમિયાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 124.26 મીટરે પહોંચી હતી, એટલે કે હવે ડેમ હજુ 14 મીટર ખાલી છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં હજુ પણ પાણીની આવક સતત વધી રહી છે સાથે ડેમમાં હવે ધીરે ધીરે પાણીનો ભરાવો થતાં સરદાર સરોવરમાં પાણીમાં કુલ પાણીનો લાઇવ સ્ટોરેજ 1989 મિલિયન ક્યુબેક મીટર થઈ ગયો છે.