Breaking News Live: સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ કાર્યક્રમમાં વિરોધ
રાજ્યભરમાં અવિરત પડેલા વરસાદની અસર દેખાઇ છે. જેમાં શાકભાજીના પાકને મોટી નુકસાની થઇ છે. ઉત્પાદનમાં ઘટાડો થતા જ સીધી અસર શાકભાજીના ભાવો પર પડી તેમજ ખેતીવાડી સહાય માટે ઓનલાઇન અરજી પોર્ટલ ખુલશે તથા રાજ્યમાં સામાન્ય વરસાદી ઝાપટા રહેશે આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -