Gujarat કાંઠે કોસ્ટગાર્ડનું દિલધડક લાઈફ રેસ્ક્યુ ઓપરેશન

દરિયામાંથી નેવીએ ભારતીય ક્રૂ મેમ્બરનું રેસ્ક્યૂ માંગરોળ નજીક દરિયામાં લથડી હતી તબિયત ક્રૂ મેમ્બરને પોરબંદર ખસેડવામાં આવ્યો ગુજરાત કાંઠે કોસ્ટગાર્ડનું દિલધડક લાઈફ રેસ્ક્યુ ઓપરેશન થયુ છે. જેમાં દરિયામાંથી નેવીએ ભારતીય ક્રૂ મેમ્બરનું રેસ્ક્યૂ કર્યું હતુ. તેમાં માંગરોળ નજીક દરિયામાં ભારતીય ક્રૂ મેમ્બરની તબિયત લથડી હતી. તેથી માંગરોળ નજીક દરિયામાંથી નેવીએ ભારતીય ક્રૂ મેમ્બરનું રેસ્ક્યૂ કર્યું છે. દરિયામાં ચાલુ જહાજે તબિયત લથડી હતી. ક્રૂ મેમ્બરને પોરબંદર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો ક્રૂ મેમ્બરને પોરબંદર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ હોવા છતાં કોસ્ટગાર્ડનું દિલધડક લાઈફ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યુ છે. તેમજ ગઇકાલે પોરબંદરમાં ભારે વરસાદના કારણે સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. ત્યારે બીજી તરફ ફસાયેલા લોકોને પણ બચાવવા રેસ્ક્યુ ઓપરેશન ચલાવામાં આવ્યું હતુ. જેમાં 13 લોકોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડાયા હતા. ત્યારે દિલધડક રેસ્ક્યુ ઑપરેશનના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા.શિમલા આઈસ ફેક્ટરી પાસે વયોવૃદ્ધ અપંગ દંપતી પણ પાણીના કારણે ફસાયું હતુ. આ સાથે ધોધમાર વરસાદ અને વરસાદનો પ્રવાહ વચ્ચે રીક્ષાની અંદર બેઠેલું દંપતી પણ પ્રચંડ વેગમાં તણાવા લાગ્યું હતુ જેમનો રેસ્ક્યુ ટીમ દ્વારા બચાવ કરવામાં આવ્યો હતો. 50 કર્મચારીઓને રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા ગયા વર્ષે ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાના સંકટ વચ્ચે દેવભૂમિ દ્વારકાના દરિયામાં ભારતીય કોસ્ટગાર્ડે દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન કર્યુ હતુ. મધદરિયે ફસાયેલા ઓઇલ રીગમાં કામ કરતા કર્મચારીઓને બચાવવામાં આવ્યા હતા. ઓઇલ રીંગના 50 કર્મચારીઓને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. 50 કર્મચારીઓને રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ કર્મચારીઓ ‘ઓઇલ ડ્રિલિંગ શીપ કી’ સિંગાપોરના હતા. બિપરજોય વાવાઝોડાને પગલે દ્વારકાનું તંત્ર એક્શન મોડમાં આવ્યું હતુ.

Gujarat કાંઠે કોસ્ટગાર્ડનું દિલધડક લાઈફ રેસ્ક્યુ ઓપરેશન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દરિયામાંથી નેવીએ ભારતીય ક્રૂ મેમ્બરનું રેસ્ક્યૂ
  • માંગરોળ નજીક દરિયામાં લથડી હતી તબિયત
  • ક્રૂ મેમ્બરને પોરબંદર ખસેડવામાં આવ્યો

ગુજરાત કાંઠે કોસ્ટગાર્ડનું દિલધડક લાઈફ રેસ્ક્યુ ઓપરેશન થયુ છે. જેમાં દરિયામાંથી નેવીએ ભારતીય ક્રૂ મેમ્બરનું રેસ્ક્યૂ કર્યું હતુ. તેમાં માંગરોળ નજીક દરિયામાં ભારતીય ક્રૂ મેમ્બરની તબિયત લથડી હતી. તેથી માંગરોળ નજીક દરિયામાંથી નેવીએ ભારતીય ક્રૂ મેમ્બરનું રેસ્ક્યૂ કર્યું છે. દરિયામાં ચાલુ જહાજે તબિયત લથડી હતી.

ક્રૂ મેમ્બરને પોરબંદર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો

ક્રૂ મેમ્બરને પોરબંદર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ હોવા છતાં કોસ્ટગાર્ડનું દિલધડક લાઈફ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યુ છે. તેમજ ગઇકાલે પોરબંદરમાં ભારે વરસાદના કારણે સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. ત્યારે બીજી તરફ ફસાયેલા લોકોને પણ બચાવવા રેસ્ક્યુ ઓપરેશન ચલાવામાં આવ્યું હતુ. જેમાં 13 લોકોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડાયા હતા. ત્યારે દિલધડક રેસ્ક્યુ ઑપરેશનના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા.શિમલા આઈસ ફેક્ટરી પાસે વયોવૃદ્ધ અપંગ દંપતી પણ પાણીના કારણે ફસાયું હતુ. આ સાથે ધોધમાર વરસાદ અને વરસાદનો પ્રવાહ વચ્ચે રીક્ષાની અંદર બેઠેલું દંપતી પણ પ્રચંડ વેગમાં તણાવા લાગ્યું હતુ જેમનો રેસ્ક્યુ ટીમ દ્વારા બચાવ કરવામાં આવ્યો હતો.

50 કર્મચારીઓને રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા

ગયા વર્ષે ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાના સંકટ વચ્ચે દેવભૂમિ દ્વારકાના દરિયામાં ભારતીય કોસ્ટગાર્ડે દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન કર્યુ હતુ. મધદરિયે ફસાયેલા ઓઇલ રીગમાં કામ કરતા કર્મચારીઓને બચાવવામાં આવ્યા હતા. ઓઇલ રીંગના 50 કર્મચારીઓને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. 50 કર્મચારીઓને રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ કર્મચારીઓ ‘ઓઇલ ડ્રિલિંગ શીપ કી’ સિંગાપોરના હતા. બિપરજોય વાવાઝોડાને પગલે દ્વારકાનું તંત્ર એક્શન મોડમાં આવ્યું હતુ.