Gondal નાગરિક સહકારી બેંકના વાઈસ ચેરમેન તરીકે ગણેશ જાડેજાની કરાઈ નિમણૂંક

ગોંડલ નાગરિક સહકારી બેંકમા ભાજપનો ભગવો લહેરાયો છે.ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો છે અને કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે,સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે.જેમાં ગોંડલ નાગરિક સહકારી બેંકના વાઈસ ચેરમેન તરીકે ગણેશ જાડેજાની નિમણૂક કરાઈ છે.જેલમાં રહી ગણેશ જાડેજા જીત્યા હતા ચૂંટણી,બીજી તરફ ગણેશ જાડેજા જૂનાગઢ જેલમાં બંધ છે,બેંકના ચેરમેન પદે અશોક પીપળિયાની વરણી કરાઈ છે તો એમડી તરીકે પ્રફુલ ટોળિયાની વરણી કરાઈ છે.ભાજપ પ્રેરિત પેનલનો જ્વલંત વિજય થયો હતો ગોંડલ નાગરિક બેંકની યોજાયેલ ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે.મતદાન બાદ યોજાયેલ મતગણતરીના પ્રથમ રાઉન્ડના 20 બુથ અને બીજા રાઉન્ડના 10 બુથ મળી કુલ 30 મતપેટીમાં 10606 મતમાંથી ભાજપ અને કોંગ્રેસ પ્રેરિત પેનલના ઉમેદવારોને મળેલા મતોની વાત કરીએ તો ૧. અશોકભાઈ પીપળીયા - ૬૩૨૭ BJP ૨. હરેશકુમાર વાડોદરીયા - ૬૦૦૦ BJP ૩. જયોતિરાદિત્યસિંહ જાડેજા - ૫૯૯૯ BJP ૪. ઓમદેવસિંહ જાડેજા - ૫૯૪૭ BJP ૫. કિશોરભાઈ કાલરીયા - ૫૭૯૫ BJP ૬. પ્રહલાદભાઈ પારેખ - ૫૭૬૭ BJP ૭. પ્રમોદભાઈ પટેલ - ૫૬૯૦ BJP ૮. પ્રફુલભાઈ ટોળીયા - ૫૪૮૧ BJP ૯. યતિશભાઈ દેસાઈ - ૩૫૨૭ CONGRESS ૧૦. કલ્પેશભાઈ રૈયાણી - ૩૦૯૫ ૧૧. લલીતકુમાર પટોળીયા - ૩૦૬૩ ૧૨. જયદીપ કાવઠીયા - ૩૦૧૩ ૧૩. સંદિપભાઈ હિરપરા - ૨૮૯૨ ૧૪. રમેશભાઈ મોણપરા - ૨૮૭૫ ૧૫. વિજયકુમાર ભટ્ટ - ૨૮૦૭ ૧૬. કિશોરસિંહ જાડેજા - ૨૮૦૦ ૧૭. પ્રતિપાલસિંહ ઝાલા - ૧૯૫ મહિલા વિભાગ ૧. ભાવનાબેન કાસોંદરા - ૬૧૨૦ BJP ૨. નીતાબેન મહેતા - ૫૮૯૩ BJP ૩. ક્રિષ્નાબેન તન્ના - ૩૩૩૫ ૪. જયશ્રીબેન ભટ્ટી - ૩૦૧૧ અનુ.જાતિ/જનજાતિ વિભાગ ૧. દિપકભાઈ સોલંકી - ૫૭૩૮ BJP ૨. જયસુખભાઈ પારઘી - ૨૮૬૮

Gondal નાગરિક સહકારી બેંકના વાઈસ ચેરમેન તરીકે ગણેશ જાડેજાની કરાઈ નિમણૂંક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગોંડલ નાગરિક સહકારી બેંકમા ભાજપનો ભગવો લહેરાયો છે.ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો છે અને કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે,સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે.જેમાં ગોંડલ નાગરિક સહકારી બેંકના વાઈસ ચેરમેન તરીકે ગણેશ જાડેજાની નિમણૂક કરાઈ છે.જેલમાં રહી ગણેશ જાડેજા જીત્યા હતા ચૂંટણી,બીજી તરફ ગણેશ જાડેજા જૂનાગઢ જેલમાં બંધ છે,બેંકના ચેરમેન પદે અશોક પીપળિયાની વરણી કરાઈ છે તો એમડી તરીકે પ્રફુલ ટોળિયાની વરણી કરાઈ છે.

ભાજપ પ્રેરિત પેનલનો જ્વલંત વિજય થયો હતો

ગોંડલ નાગરિક બેંકની યોજાયેલ ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે.મતદાન બાદ યોજાયેલ મતગણતરીના પ્રથમ રાઉન્ડના 20 બુથ અને બીજા રાઉન્ડના 10 બુથ મળી કુલ 30 મતપેટીમાં 10606 મતમાંથી ભાજપ અને કોંગ્રેસ પ્રેરિત પેનલના ઉમેદવારોને મળેલા મતોની વાત કરીએ તો

૧. અશોકભાઈ પીપળીયા - ૬૩૨૭ BJP

૨. હરેશકુમાર વાડોદરીયા - ૬૦૦૦ BJP

૩. જયોતિરાદિત્યસિંહ જાડેજા - ૫૯૯૯ BJP

૪. ઓમદેવસિંહ જાડેજા - ૫૯૪૭ BJP

૫. કિશોરભાઈ કાલરીયા - ૫૭૯૫ BJP

૬. પ્રહલાદભાઈ પારેખ - ૫૭૬૭ BJP

૭. પ્રમોદભાઈ પટેલ - ૫૬૯૦ BJP

૮. પ્રફુલભાઈ ટોળીયા - ૫૪૮૧ BJP

૯. યતિશભાઈ દેસાઈ - ૩૫૨૭ CONGRESS

૧૦. કલ્પેશભાઈ રૈયાણી - ૩૦૯૫

૧૧. લલીતકુમાર પટોળીયા - ૩૦૬૩

૧૨. જયદીપ કાવઠીયા - ૩૦૧૩

૧૩. સંદિપભાઈ હિરપરા - ૨૮૯૨

૧૪. રમેશભાઈ મોણપરા - ૨૮૭૫

૧૫. વિજયકુમાર ભટ્ટ - ૨૮૦૭

૧૬. કિશોરસિંહ જાડેજા - ૨૮૦૦

૧૭. પ્રતિપાલસિંહ ઝાલા - ૧૯૫


મહિલા વિભાગ

૧. ભાવનાબેન કાસોંદરા - ૬૧૨૦ BJP

૨. નીતાબેન મહેતા - ૫૮૯૩ BJP

૩. ક્રિષ્નાબેન તન્ના - ૩૩૩૫

૪. જયશ્રીબેન ભટ્ટી - ૩૦૧૧

અનુ.જાતિ/જનજાતિ વિભાગ

૧. દિપકભાઈ સોલંકી - ૫૭૩૮ BJP

૨. જયસુખભાઈ પારઘી - ૨૮૬૮