ગુજરાતમાં વધ્યો નેનો ફર્ટિલાઈઝરનો ઉપયોગ, વિદેશમાં પણ થવા લાગી નિકાસ
Gujarat Farmer And Nano Revolution : ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ (IFFCO)ના વૈજ્ઞાનિકોએ સ્વદેશી ટેક્નોલોજી દ્વારા નેનો યુરિયા (પ્રવાહી) અને હવે નેનો યુરિયા પ્લસ, નેનો ડી.એ.પી. (પ્રવાહી) વિકસિત કર્યું. ગુજરાતના ખેડૂતો ટપક સિંચાઈ, મલ્ચિંગ અને જંતુનાશકોના છંટકાવ માટે ડ્રોન જેવી આધુનિક ટેક્નોલોજી અપનાવી રહ્યા છે. જ્યારે હવે નેનો યુરિયા (પ્રવાહી) પણ ખેડૂતોમાં ઝડપથી લોકપ્રિય બની રહ્યું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -