વાવ બેઠકની પેટા ચૂંટણીના વિજેતા સ્વરૂપજી ઠાકોર, આગામી સપ્તાહે લેશે ધારાસભ્ય પદના શપથ
Vav Seat In Banaskantha: બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ 23મી નવેમ્બરે જાહેર થઈ ચૂક્યું છે. ગુજરાતમાં કોંગ્રેસને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો બે હજાર વધુ મતોથી વિજય થયો છે. જોકે, હવે તેમના ધારાસભ્ય પદના શપથ ગ્રહણ નવમી અથવા 10મી ડિસેમ્બરે યોજાઈ શકે છે.વાવમાં ભાજપનું કમળ ખીલ્યું
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vav Seat In Banaskantha: બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ 23મી નવેમ્બરે જાહેર થઈ ચૂક્યું છે. ગુજરાતમાં કોંગ્રેસને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો બે હજાર વધુ મતોથી વિજય થયો છે. જોકે, હવે તેમના ધારાસભ્ય પદના શપથ ગ્રહણ નવમી અથવા 10મી ડિસેમ્બરે યોજાઈ શકે છે.
વાવમાં ભાજપનું કમળ ખીલ્યું