Godhra: પ્રોફેસરનું આંતરરાષ્ટ્રીય સંસ્કૃત રત્નથી સન્માન કરાયું

Oct 5, 2026 - 04:00
Godhra: પ્રોફેસરનું આંતરરાષ્ટ્રીય સંસ્કૃત રત્નથી સન્માન કરાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગોધરા સ્થિત જય જલારામ આયુર્વેદિક મેડિકલ કોલેજ, શિવપુરીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. ચિરાગ હેમંતકુમાર પુરોહિતને સન્માનિત કરવામાં આવ્યા. બેંગકોક (થાઈલેન્ડ) સ્થિત શિલ્પકોર્ન યુનિવર્સિટીના કેમ્પસમાં ભારત સરકાર દ્વારા સંચાલિત સંસ્કૃત અધ્યયન કેન્દ્ર અને ગ્લોબલ સંસ્કૃત ફોરમ ભારતના સંયુક્ત ઉપક્રમે આયોજિત પાંચમી આંતરરાષ્ટ્રીય ગ્લોબલ સંસ્કૃત સેમિનાર ઇન્ડિયન નોલેજ સિસ્ટમ્સ : બ્રિજિંગ કલ્ચર્સ એન્ડ નોલેજ ટ્રેડિશન્સ વિષય પરના ત્રિ-દિવસીય આયોજનના દ્વિતીય દિવસે ઓફ્લાઇન એકેડેમિક સેશનમાં સત્ર અધ્યક્ષ પ્રો. રજનીશ શુક્લા, સહ-અધ્યક્ષ પ્રો. જયા મિશ્રા તેમજ કન્વીનર ડૉ. કુમાર બાગેવાડીમઠની ગરિમામય ઉપસ્થિતિમાં ગુજરાતના ગોધરા સ્થિત જય જલારામ આયુર્વેદિક મેડિકલ કોલેજ, શિવપુરીના ડૉ. ચિરાગ હેમંતકુમાર પુરોહિતે રિસર્ચ પેપર રજૂ કર્યું હતું, આ વૈશ્વિક મંચ પર તેમને સંસ્કૃતની સેવા તેમજ સંસ્કૃતિ પ્રત્યેના તેમના સમર્પણ, નિષ્ઠા અને સતત સાધના માટે આંતરરાષ્ટ્રીય સંસ્કૃત રત્ન સન્માન થી વિભૂષિત કરવામાં આવ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0