Gandhinagarના નવા મેયર માટે મળનારી ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકની તારીખમાં બદલાવ

ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકની તારીખમાં બદલાવ 16 જૂને યોજાનારી બેઠક હવે 17 જૂનના રોજ યોજાશે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના નામો નક્કી કરવામાં આવશે ગાંધીનગર શહેરના નવા મેયર માટે 16 જૂનના રોજ યોજાનારી પ્રદેશ ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકની તારીખમાં બદલાવ કરવામાં આવ્યો છે. 16 જૂને મળનારી બેઠક હવે 17 જૂનના રોજ મુખ્યમંત્રી નિવાસ સ્થાને યોજાશે. પાર્લામેન્ટ્રી બોર્ડ બેઠકમા ગાંધીનગરના નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના નામો નક્કી કરવામાં આવશે. મળતી માહિત મુજબ પ્રદેશ ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકની તારીખમાં બદલાવ કરવામાં આવ્યો છે. 16 જૂને યોજાનારી બેઠક હવે 17 જૂનના રોજ મુખ્યમંત્રી નિવાસ સ્થાને યોજાશે. આ બેઠકમા ગાંધીનગરના નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના નામો નક્કી કરવામાં આવશે. સોમવારે પાર્લામેન્ટ્રી બોર્ડ બેઠક ઉપરાંત લોકસભા ચૂંટણીના પરિણામોની સમીક્ષા બેઠક પણ યોજાશે. અગાઉ ગાંધીનગર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાધ ધરાઈ હતી. અચાનક તારીખ બદલાઈ 7 મેએ લોકસભાની ચૂંટણીની આદર્શ આચાર સંહિતા લાગુ હોવાથી તે પહેલા સામાન્ય સભા બોલાવી શક્ય ન હતી. જેથી લોકસભા ચુંટણી પૂર્ણ થતાની સાથે જ 10મી જૂને સામાન્ય સભાની જાહેરાત કરવામાં આવી હતી. હાલના મેયર દ્વારા 10 જૂનના રોજ નવા પદાધિકારીઓની નિમણૂક માટે સામાન્ય સભાનો એજન્ડા પણ બહાર પાડી દેવામાં આવ્યો હતો.પરંતુ એકાએક મેયર હિતેશ મકવાણા એ અનિવાર્ય કારણસર સભા રદ કરી દેવામાં આવી હતી. અને 16મી જૂન સામાન્ય સભા યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. ગાંધીનગર પાલિકામાં ભાજપનું શાસન ગાંધીનગર મહાનગરપાલિકામા હાલ ભાજપનું શાસન છે. અને 44 માંથી 41 કોર્પોરેટરો ભાજપ તરફે ચુંટાઈને આવ્યા છે. ત્યારે લોકસભા ચુંટણી પહેલા કોંગ્રેસના બે કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ જતા ભાજપના કોર્પોરેટરોનું સંખ્યાબળ 43 થઈ ચુક્યું છે. આ સ્થિતિમાં હાલના મેયર હિતેશ મકવાણા અને ડેપ્યુટી મેયર તેમજ સ્થાયી સમિતિના ચેરમેનની મુદત ગત 20 એપ્રિલના રોજ પૂર્ણ થઈ ગઈ હતી.

Gandhinagarના નવા મેયર માટે મળનારી ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકની તારીખમાં બદલાવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકની તારીખમાં બદલાવ
  • 16 જૂને યોજાનારી બેઠક હવે 17 જૂનના રોજ યોજાશે
  • સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના નામો નક્કી કરવામાં આવશે

ગાંધીનગર શહેરના નવા મેયર માટે 16 જૂનના રોજ યોજાનારી પ્રદેશ ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકની તારીખમાં બદલાવ કરવામાં આવ્યો છે. 16 જૂને મળનારી બેઠક હવે 17 જૂનના રોજ મુખ્યમંત્રી નિવાસ સ્થાને યોજાશે. પાર્લામેન્ટ્રી બોર્ડ બેઠકમા ગાંધીનગરના નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના નામો નક્કી કરવામાં આવશે.

મળતી માહિત મુજબ પ્રદેશ ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકની તારીખમાં બદલાવ કરવામાં આવ્યો છે. 16 જૂને યોજાનારી બેઠક હવે 17 જૂનના રોજ મુખ્યમંત્રી નિવાસ સ્થાને યોજાશે. આ બેઠકમા ગાંધીનગરના નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના નામો નક્કી કરવામાં આવશે. સોમવારે પાર્લામેન્ટ્રી બોર્ડ બેઠક ઉપરાંત લોકસભા ચૂંટણીના પરિણામોની સમીક્ષા બેઠક પણ યોજાશે. અગાઉ ગાંધીનગર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાધ ધરાઈ હતી.

અચાનક તારીખ બદલાઈ

7 મેએ લોકસભાની ચૂંટણીની આદર્શ આચાર સંહિતા લાગુ હોવાથી તે પહેલા સામાન્ય સભા બોલાવી શક્ય ન હતી. જેથી લોકસભા ચુંટણી પૂર્ણ થતાની સાથે જ 10મી જૂને સામાન્ય સભાની જાહેરાત કરવામાં આવી હતી. હાલના મેયર દ્વારા 10 જૂનના રોજ નવા પદાધિકારીઓની નિમણૂક માટે સામાન્ય સભાનો એજન્ડા પણ બહાર પાડી દેવામાં આવ્યો હતો.પરંતુ એકાએક મેયર હિતેશ મકવાણા એ અનિવાર્ય કારણસર સભા રદ કરી દેવામાં આવી હતી. અને 16મી જૂન સામાન્ય સભા યોજવાની જાહેરાત કરવામાં આવી હતી.

ગાંધીનગર પાલિકામાં ભાજપનું શાસન

ગાંધીનગર મહાનગરપાલિકામા હાલ ભાજપનું શાસન છે. અને 44 માંથી 41 કોર્પોરેટરો ભાજપ તરફે ચુંટાઈને આવ્યા છે. ત્યારે લોકસભા ચુંટણી પહેલા કોંગ્રેસના બે કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ જતા ભાજપના કોર્પોરેટરોનું સંખ્યાબળ 43 થઈ ચુક્યું છે. આ સ્થિતિમાં હાલના મેયર હિતેશ મકવાણા અને ડેપ્યુટી મેયર તેમજ સ્થાયી સમિતિના ચેરમેનની મુદત ગત 20 એપ્રિલના રોજ પૂર્ણ થઈ ગઈ હતી.