Gandhinagarઅને મહેસાણા જિલ્લામાં 14થી વધુ દુકાનોમાં ચોરી કરનાર ચીકલીગર ગેંગના આરોપીઓ ઝડપાયા

ગાંધીનગર જિલ્લાના માણસા, છત્રાલ, નારદીપુર અને મહેસાણા જિલ્લાના નંદાસણ વિસ્તારમાં આવેલ કોમર્શીયલ ૧૪થી વધુ દુકાનોને ટાર્ગેટ કરી ચોરીને અંજામ આપતી કલોલની ચીકલીગર ગેંગના બે આરોપીઓને ઝડપી ઘરફોડ અને બાઇક ચોરીના પાંચ ગુનાઓનો ભેદ ગાંધીનગર જિલ્લા એલસીબીએ કર્યો છે. 14 દુકાનોમાં કરી ચોરી પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટીએ ગાંધીનગનરના હદ વિસ્તારમાં થતી ઘરફોડ ચોરીઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સારૂ આપેલ સૂચના અને એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર ડી.બી.વાળાના માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ એમ.જે.મકવાણા તથા સ્ટાફના એ.એસ.આઇ. ભવાનસિંહ પુથ્વીસિંહ તેમજ એ.એસ.આઇ. ધર્મેન્દ્રસિંહ રજુસીંહ તથા હેડ કોન્સ. વિજયભાઇ ભીખાભાઇ તેમજ વુ.હેડ કોંન્સ. શીતલબેન મગનભાઇતથા પો.કોન્સ. રાજવીસિંહ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હતા ત્યારે બાતમીના આધારે પરબતપુરા ગામના પાટીયા પાસેથી આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે. જાણો કોણ છે આરોપીઓ 01-હથિયારીંગ ઉર્ફે નૂરીસીંગ સ/ઓફ સતનામસીંગ જાતે લુહારીયા ઉ.વ. ૧૯ રહે- રામનગર, બળીયાદેવ મંદિર સામે, અનાજ માર્કેટની બાજુમાં, રેલ્વે પુર્વે પાછળ, કલોલ ગાંધીનગર 02- ગૂરૂમુખસીંગ ઉર્ફે કિશનસીં ક્રિષ્ના સ/ ઓફ શક્તીસીંગ ચીકલીગર ઉ.વ.૧૯ રહે- શ્રધ્ધાનગર, હાડકાની મીલ પાસે, બળીયાદેવ મંદીર સામે, રેલ્વે પુર્વે પાછળ, કલોલ બાઈકની પણ કરતા ચોરી ગાંધીનગર રેન્જના ગાંધીનગર જિલ્લાના માણસા, કલોલ તાલુકાના છત્રાલ અને નારદીપુર તેમજ મહેસાણા જિલ્લાના નંદાસણ વિસ્તારમાં આવેલ કોમર્શીયલ દુકાનોને ટાર્ગેટ કરી કુલ- ૧૪ દુકાનોમાં ચોરીને અંજામ આપી કુલ રૂપિયા ૫,૦૦,૦૦૦/- થી વધારેની રોકડ રકમની ચોરી કરેલ અને આ ચોરી કરવા છત્રાલ ખાતેથી ચાલુ સાલના સપ્ટેમ્બર માસમાં એક બજાજ કંપનીનું પ્લસર બાઇકની ચોરી કરી ઘરફોડ ચોરીઓને અંજામ આપવા સારૂ ચોરી કરેલ બાઇક લઇ જતા જે ચોરીનું બાઇક ચોરી કર્યા બાદ બીનવારસી મુકી દીધેલ.કોમર્શીયલ દુકાનોની રેકી કરી બાદ મોટી રાત્રે એક સાથે ધણી બધી દુકાનોમાં ચોરીને અંજામ આપતા હતા.  

Gandhinagarઅને મહેસાણા જિલ્લામાં 14થી વધુ દુકાનોમાં ચોરી કરનાર ચીકલીગર ગેંગના આરોપીઓ ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગાંધીનગર જિલ્લાના માણસા, છત્રાલ, નારદીપુર અને મહેસાણા જિલ્લાના નંદાસણ વિસ્તારમાં આવેલ કોમર્શીયલ ૧૪થી વધુ દુકાનોને ટાર્ગેટ કરી ચોરીને અંજામ આપતી કલોલની ચીકલીગર ગેંગના બે આરોપીઓને ઝડપી ઘરફોડ અને બાઇક ચોરીના પાંચ ગુનાઓનો ભેદ ગાંધીનગર જિલ્લા એલસીબીએ કર્યો છે.

14 દુકાનોમાં કરી ચોરી

પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટીએ ગાંધીનગનરના હદ વિસ્તારમાં થતી ઘરફોડ ચોરીઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સારૂ આપેલ સૂચના અને એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર ડી.બી.વાળાના માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ એમ.જે.મકવાણા તથા સ્ટાફના એ.એસ.આઇ. ભવાનસિંહ પુથ્વીસિંહ તેમજ એ.એસ.આઇ. ધર્મેન્દ્રસિંહ રજુસીંહ તથા હેડ કોન્સ. વિજયભાઇ ભીખાભાઇ તેમજ વુ.હેડ કોંન્સ. શીતલબેન મગનભાઇતથા પો.કોન્સ. રાજવીસિંહ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હતા ત્યારે બાતમીના આધારે પરબતપુરા ગામના પાટીયા પાસેથી આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે.

જાણો કોણ છે આરોપીઓ

01-હથિયારીંગ ઉર્ફે નૂરીસીંગ સ/ઓફ સતનામસીંગ જાતે લુહારીયા ઉ.વ. ૧૯ રહે- રામનગર, બળીયાદેવ મંદિર સામે, અનાજ માર્કેટની બાજુમાં, રેલ્વે પુર્વે પાછળ, કલોલ ગાંધીનગર

02- ગૂરૂમુખસીંગ ઉર્ફે કિશનસીં ક્રિષ્ના સ/ ઓફ શક્તીસીંગ ચીકલીગર ઉ.વ.૧૯ રહે- શ્રધ્ધાનગર, હાડકાની મીલ પાસે, બળીયાદેવ મંદીર સામે, રેલ્વે પુર્વે પાછળ, કલોલ

બાઈકની પણ કરતા ચોરી

ગાંધીનગર રેન્જના ગાંધીનગર જિલ્લાના માણસા, કલોલ તાલુકાના છત્રાલ અને નારદીપુર તેમજ મહેસાણા જિલ્લાના નંદાસણ વિસ્તારમાં આવેલ કોમર્શીયલ દુકાનોને ટાર્ગેટ કરી કુલ- ૧૪ દુકાનોમાં ચોરીને અંજામ આપી કુલ રૂપિયા ૫,૦૦,૦૦૦/- થી વધારેની રોકડ રકમની ચોરી કરેલ અને આ ચોરી કરવા છત્રાલ ખાતેથી ચાલુ સાલના સપ્ટેમ્બર માસમાં એક બજાજ કંપનીનું પ્લસર બાઇકની ચોરી કરી ઘરફોડ ચોરીઓને અંજામ આપવા સારૂ ચોરી કરેલ બાઇક લઇ જતા જે ચોરીનું બાઇક ચોરી કર્યા બાદ બીનવારસી મુકી દીધેલ.કોમર્શીયલ દુકાનોની રેકી કરી બાદ મોટી રાત્રે એક સાથે ધણી બધી દુકાનોમાં ચોરીને અંજામ આપતા હતા.