Gandhinagar: સિવિલમાં નવો ICU વોર્ડ તૈયા2, થોડા જ દિવસોમાં ધમધમતો થશે
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સુવિધાઓથી સભર નવો આઈસીયુ વોર્ડ તૈયા2 થઈ ગયો છે, કાર્ડિયાક સેન્ટ2 માટે જગ્યા ખાલી ક2વા આઈસીયુ નવી બિલ્ડિંગના ત્રીજા માળેથી ઈ-બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લો2 પ2 લવાયું છે. જેમાં દર્દીના સગાઓ માટે વેઈટિંગરૂમ સહિતની સુવિધા ઉભી કરાઈ છે. આઈસીયુ ગ્રાઉન્ડ ફ્લો2 પ2 આવતા ઈમ2જન્સી સમયે દર્દીઓને લાવવા લઈ જવામાં સ2ળતા 2હેશે.ગાંધીનગર સિવિલ આગામી દિવસોમાં અનેક સુવિધાઓથી સભર બનશે. સિવિલ કેમ્પસમાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની કામગીરી ચાલી 2હી છે. ત્યારે 600 બેડની બિલ્ડિંગમાં આગામી ત્રણ-ચા2 મહિનામાં કાર્ડિયાક બની જશે. યુએન મહેતા દ્વારા સંચાલિત થનારા કાર્ડિયાક માટે 600 બેડની બિલ્ડિંગમાં ત્રણ માળ ખાલી ક2વામાં આવી 2હ્યાં છે. જેને લઈને ત્રીજા માળે આવેલું આઈસીયુ ખસેડીને ફરીથી ગ્રાઉન્ડ ફ્લોર પર લઈ જવાયું છે. ઈ-બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર નવા બેડ, સાધનો સહિતની સુવિધા સાથેનો આઈસીયુ વોર્ડ તૈયાર થઈ ગયો છે. સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડો. મીતા પરીખ દ્વારા વહેલીમાં વહેલી તકે નવો આઈસીયુ વોર્ડ કાર્યરત થઈ જાય તે માટે સૂચના આપી હોવાથી થોડા જ દિવસોમાં વોર્ડ શરૂ કરી દેવાનું આયોજન છે. જેમાં 17 બેડ અને એક આઈસોલેટ બેડ સાથે કુલ 18 જેટલા બેડ અહીં મુકાયા છે. એટલું જ નહીં દર્દીઓના સગાને બેસવા માટે બહારની સાઈડ વેઈટિંગ એરિયા ઉભો કરાયો છે. જ્યાં બેઠક વ્યવસ્થા સહિતની સુવિધા ઉભી કરવામાં આવશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સુવિધાઓથી સભર નવો આઈસીયુ વોર્ડ તૈયા2 થઈ ગયો છે, કાર્ડિયાક સેન્ટ2 માટે જગ્યા ખાલી ક2વા આઈસીયુ નવી બિલ્ડિંગના ત્રીજા માળેથી ઈ-બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લો2 પ2 લવાયું છે. જેમાં દર્દીના સગાઓ માટે વેઈટિંગરૂમ સહિતની સુવિધા ઉભી કરાઈ છે. આઈસીયુ ગ્રાઉન્ડ ફ્લો2 પ2 આવતા ઈમ2જન્સી સમયે દર્દીઓને લાવવા લઈ જવામાં સ2ળતા 2હેશે.
ગાંધીનગર સિવિલ આગામી દિવસોમાં અનેક સુવિધાઓથી સભર બનશે. સિવિલ કેમ્પસમાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની કામગીરી ચાલી 2હી છે. ત્યારે 600 બેડની બિલ્ડિંગમાં આગામી ત્રણ-ચા2 મહિનામાં કાર્ડિયાક બની જશે. યુએન મહેતા દ્વારા સંચાલિત થનારા કાર્ડિયાક માટે 600 બેડની બિલ્ડિંગમાં ત્રણ માળ ખાલી ક2વામાં આવી 2હ્યાં છે. જેને લઈને ત્રીજા માળે આવેલું આઈસીયુ ખસેડીને ફરીથી ગ્રાઉન્ડ ફ્લોર પર લઈ જવાયું છે. ઈ-બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર નવા બેડ, સાધનો સહિતની સુવિધા સાથેનો આઈસીયુ વોર્ડ તૈયાર થઈ ગયો છે. સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડો. મીતા પરીખ દ્વારા વહેલીમાં વહેલી તકે નવો આઈસીયુ વોર્ડ કાર્યરત થઈ જાય તે માટે સૂચના આપી હોવાથી થોડા જ દિવસોમાં વોર્ડ શરૂ કરી દેવાનું આયોજન છે. જેમાં 17 બેડ અને એક આઈસોલેટ બેડ સાથે કુલ 18 જેટલા બેડ અહીં મુકાયા છે. એટલું જ નહીં દર્દીઓના સગાને બેસવા માટે બહારની સાઈડ વેઈટિંગ એરિયા ઉભો કરાયો છે. જ્યાં બેઠક વ્યવસ્થા સહિતની સુવિધા ઉભી કરવામાં આવશે.