Gandhinagar: કલોલના છત્રાલ GIDCમાં ભીષણ આગ લાગી

કલોલના છત્રાલ GIDCમાં ભીષણ આગ લાગી હતી. છત્રાલમાં આવેલા એક ભંગારના ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. જેને પગલે માણસા, કડી, ગાંધીનગરની ફાયર ટીમો દોડી આવી હતી. 7 ફાયર ફાઇટરોએ મહામહેનતે આગ પર મેળવ્યો કાબૂ મેળવ્યો હતો.કલોલના છત્રાલ જીઆઇડીસીમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ છત્રાલ GIDCમાં એક ભીષણ આગની ઘટના સામે આવી છે. આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે દૂર દૂર સુધી આગના ધુમાડાના ગોટેગોટા ઉડતા નજરે પડ્યા હતા. GIDC ફેઝ 2 માં આવેલ ભંગારના ગોડાઉનમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. સ્થળ ઉપર કલોલ માણસા કડી ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમો દોડી આવી આગની આ ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં પણ ચકચાર મચી જવા પામી છે. જોકે ઘટનામાં કોઈ વધારે જાનહાનિ હોવાનું સામે નથી આવ્યું. આગની જાણ થતા જ ગાંધીનગર અને કલોલ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ભીષણ આગને કાબુમાં કરવા ફાયર બ્રિગેડની 7 ગાડીઓ કામે લાગી હતી. દોડી આવેલા ફાયર બ્રિગેડની ટીમોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. આગે જોતજોતામાં પ્રચંડ સ્વરૂપ ધારણ કરી લીધું જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ સામે નથી આવી.

Gandhinagar: કલોલના છત્રાલ GIDCમાં ભીષણ આગ લાગી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કલોલના છત્રાલ GIDCમાં ભીષણ આગ લાગી હતી. છત્રાલમાં આવેલા એક ભંગારના ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. જેને પગલે માણસા, કડી, ગાંધીનગરની ફાયર ટીમો દોડી આવી હતી. 7 ફાયર ફાઇટરોએ મહામહેનતે આગ પર મેળવ્યો કાબૂ મેળવ્યો હતો.

કલોલના છત્રાલ જીઆઇડીસીમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ

છત્રાલ GIDCમાં એક ભીષણ આગની ઘટના સામે આવી છે. આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે દૂર દૂર સુધી આગના ધુમાડાના ગોટેગોટા ઉડતા નજરે પડ્યા હતા. GIDC ફેઝ 2 માં આવેલ ભંગારના ગોડાઉનમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે.

સ્થળ ઉપર કલોલ માણસા કડી ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમો દોડી આવી

આગની આ ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં પણ ચકચાર મચી જવા પામી છે. જોકે ઘટનામાં કોઈ વધારે જાનહાનિ હોવાનું સામે નથી આવ્યું. આગની જાણ થતા જ ગાંધીનગર અને કલોલ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ભીષણ આગને કાબુમાં કરવા ફાયર બ્રિગેડની 7 ગાડીઓ કામે લાગી હતી.

દોડી આવેલા ફાયર બ્રિગેડની ટીમોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો

ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. આગે જોતજોતામાં પ્રચંડ સ્વરૂપ ધારણ કરી લીધું જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ સામે નથી આવી.