Gandhinagar: RTE આવક મર્યાદામાં વધારો કરવા ગુજરાત વાલી મંડળની CMને રજૂઆત

2009માં RTE લાગુ કરાઈ ત્યારે આવક મર્યાદા 1.50 લાખ હતી 1.50 લાખ આવક મર્યાદા હોવાથી હજારો ગરીબ બાળકો નથી લઈ શકતા લાભ મોંઘવારીમાં વર્ષે કોઈપણ વ્યક્તિ 2.50 લાખ કમાઈ તો જ ઘર ચાલે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ગરીબ પરિવારોના બાળકોને ખાનગી શાળાઓમાં 25 ટકાના રિઝર્વ ક્વાટામાં પ્રવેશ આપવામાં આવે છે. સરકાર દ્વારા 2009માં RTE લાગુ કરવામાં આવી હતી. જેમાં સરકારે 1.50 લાખ આવક સુધીના ગરીબ પરિવારને ખાનગી શાળામાં પ્રવેશ આપવામાં આવે છે. ત્યારે સતત વધી રહેલ મોંઘવારીને લઈ RTEમાં આવક મર્યાદામાં વધારો કરવા માટે માંગ ઉઠ્વા પામી છે.RTE આવક મર્યાદા વધારવા માંગ ઉઠીમોંધવારીમાં સતત વધારો થઈ રહ્યો છે તેમ છતાં RTE આવકના સ્લેબમાં વધારો કરવામાં ન આવતા ગુજરાત વાલી એકતા મંડળ દ્વારા RTEમાં આવક મર્યાદા વધારો કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. 2009માં RTE લાગુ કરવામાં આવી ત્યારથી માત્ર 1.50 લાખની આવક મર્યાદા છે. જેના કારણે ગરીબ પરિવારના બાળકો આ યોજનાનો લાભ લઈ શકતા નથી. આજે 2024 થયું છતાં આવક મર્યાદા 1.50 લાખ જ છે ગુજરાત વાલી એકતા મંડળનું કહેવું છેકે, અત્યારેની મોંઘવારીમાં વર્ષે કોઈપણ વ્યક્તિ 2.50 લાખ કમાઈ તો જ ઘર ચાલે છે. તેમજ લોન લેવા માટે પણ આવક વધુ બતાવવી પડે છે. સરકાર દ્વારા 2009માં રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો ત્યારે આવક મર્યાદા 1.50 લાખ નક્કી કરવામાં આવી હતી. આજે 2024માં થયું છતાં પણ આવક મર્યાદા 1.50 લાખ જ છે. 15 વર્ષમાં મોંઘવરી વધી પણ સરકારમાં RTE આવકનો સ્લેબ ન વધ્યો વધુમાં ગુજરાત વાલી એકતા મંડળે કહ્યું કે, દેશમાં મોંઘવારીમાં સતત વધારો થઈ રહ્યો છે તેમ છતાં પણ સરકારે 1.50 લાખ આવકને જ RTEમાં પ્રવેશની માન્યતા આપી હોવાથી હજારો ગરીબ બાળકો RTE હેઠળ પ્રવેશ મેળવી શકતા નથી. રાજ્યમાં છેલ્લા 15 વર્ષમાં મોંઘવારી વધી પણ સરકારમાં RTE આવકનો સ્લેબ વધ્યો નથી. જેના કારણે અનેક ગરીબ બાળકો રાઈટ ટુ એજ્યુકેશન યોજનાનો લાભ લઈ શકતા નથી.

Gandhinagar: RTE આવક મર્યાદામાં વધારો કરવા ગુજરાત વાલી મંડળની CMને રજૂઆત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 2009માં RTE લાગુ કરાઈ ત્યારે આવક મર્યાદા 1.50 લાખ હતી
  • 1.50 લાખ આવક મર્યાદા હોવાથી હજારો ગરીબ બાળકો નથી લઈ શકતા લાભ
  • મોંઘવારીમાં વર્ષે કોઈપણ વ્યક્તિ 2.50 લાખ કમાઈ તો જ ઘર ચાલે

રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ગરીબ પરિવારોના બાળકોને ખાનગી શાળાઓમાં 25 ટકાના રિઝર્વ ક્વાટામાં પ્રવેશ આપવામાં આવે છે. સરકાર દ્વારા 2009માં RTE લાગુ કરવામાં આવી હતી. જેમાં સરકારે 1.50 લાખ આવક સુધીના ગરીબ પરિવારને ખાનગી શાળામાં પ્રવેશ આપવામાં આવે છે. ત્યારે સતત વધી રહેલ મોંઘવારીને લઈ RTEમાં આવક મર્યાદામાં વધારો કરવા માટે માંગ ઉઠ્વા પામી છે.

RTE આવક મર્યાદા વધારવા માંગ ઉઠી

મોંધવારીમાં સતત વધારો થઈ રહ્યો છે તેમ છતાં RTE આવકના સ્લેબમાં વધારો કરવામાં ન આવતા ગુજરાત વાલી એકતા મંડળ દ્વારા RTEમાં આવક મર્યાદા વધારો કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. 2009માં RTE લાગુ કરવામાં આવી ત્યારથી માત્ર 1.50 લાખની આવક મર્યાદા છે. જેના કારણે ગરીબ પરિવારના બાળકો આ યોજનાનો લાભ લઈ શકતા નથી.

આજે 2024 થયું છતાં આવક મર્યાદા 1.50 લાખ જ છે

ગુજરાત વાલી એકતા મંડળનું કહેવું છેકે, અત્યારેની મોંઘવારીમાં વર્ષે કોઈપણ વ્યક્તિ 2.50 લાખ કમાઈ તો જ ઘર ચાલે છે. તેમજ લોન લેવા માટે પણ આવક વધુ બતાવવી પડે છે. સરકાર દ્વારા 2009માં રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો ત્યારે આવક મર્યાદા 1.50 લાખ નક્કી કરવામાં આવી હતી. આજે 2024માં થયું છતાં પણ આવક મર્યાદા 1.50 લાખ જ છે.

15 વર્ષમાં મોંઘવરી વધી પણ સરકારમાં RTE આવકનો સ્લેબ ન વધ્યો

વધુમાં ગુજરાત વાલી એકતા મંડળે કહ્યું કે, દેશમાં મોંઘવારીમાં સતત વધારો થઈ રહ્યો છે તેમ છતાં પણ સરકારે 1.50 લાખ આવકને જ RTEમાં પ્રવેશની માન્યતા આપી હોવાથી હજારો ગરીબ બાળકો RTE હેઠળ પ્રવેશ મેળવી શકતા નથી. રાજ્યમાં છેલ્લા 15 વર્ષમાં મોંઘવારી વધી પણ સરકારમાં RTE આવકનો સ્લેબ વધ્યો નથી. જેના કારણે અનેક ગરીબ બાળકો રાઈટ ટુ એજ્યુકેશન યોજનાનો લાભ લઈ શકતા નથી.