Gandhinagar: કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે પરીક્ષાની તારીખ જાહેર, ઓનલાઇન ફોર્મ ક્યારે ભરાશે?

કોમન એન્ટ્રેન્સ ટેસ્ટને લઈ મોટા સમાચાર આવ્યા છે. પરીક્ષાની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. આગામી 22 માર્ચે કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ લેવાશે. જ્યારે 7 ફેબ્રુઆરીથી પરીક્ષા માટે ઓનલાઇન ફૉર્મ ભરાશે. જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ-ટ્રાયબલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ તથા એકલવ્ય રેસિટેન્શિયલ સ્કૂલમાં પ્રવેશ માટે પરીક્ષા યોજાશે. ધોરણ 6 માં પ્રવેશ માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ પરીક્ષા લેવાશે.આગામી 22 માર્ચે લેવાશે કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ રાજ્યમાં કોમન એન્ટ્રેન્સ ટેસ્ટની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર આવ્યા છે. માર્ચ મહિનામાં કોમન એન્ટ્રેન્સ ટેસ્ટનું આયોજન કરાશે. માહિતી અનુસાર, આગામી 22 માર્ચે કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ લેવાશે. પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ 7 ફેબ્રુઆરીથી ભરાશે. જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ-ટ્રાયબલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ તથા એકલવ્ય રેસિટેન્શિયલ સ્કૂલમાં એડમિશન માટે આ કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ ખૂબ જ મહત્ત્વપૂર્ણ મનાય છે. વર્ષ 2025-26 માં ધોરણ 6 માં પ્રવેશ માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ લેવામાં આવશે.કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે પરીક્ષાની તારીખ જાહેર22 માર્ચના રોજ લેવાશે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 7 ફેબ્રુઆરીથી પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ ભરાશે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ- ટ્રાયબલ સ્કૂલ માટે પરીક્ષા રક્ષા શક્તિ સ્કૂલ, એકલવ્ય રેસિડેન્શિયલ સ્કૂલ માટે પરીક્ષા 2025-26માં ધો.6માં પ્રવેશ માટે લેવાશે પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવશે પરીક્ષા

Gandhinagar: કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે પરીક્ષાની તારીખ જાહેર, ઓનલાઇન ફોર્મ ક્યારે ભરાશે?

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કોમન એન્ટ્રેન્સ ટેસ્ટને લઈ મોટા સમાચાર આવ્યા છે. પરીક્ષાની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. આગામી 22 માર્ચે કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ લેવાશે. જ્યારે 7 ફેબ્રુઆરીથી પરીક્ષા માટે ઓનલાઇન ફૉર્મ ભરાશે. જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ-ટ્રાયબલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ તથા એકલવ્ય રેસિટેન્શિયલ સ્કૂલમાં પ્રવેશ માટે પરીક્ષા યોજાશે. ધોરણ 6 માં પ્રવેશ માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ પરીક્ષા લેવાશે.

આગામી 22 માર્ચે લેવાશે કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ

રાજ્યમાં કોમન એન્ટ્રેન્સ ટેસ્ટની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર આવ્યા છે. માર્ચ મહિનામાં કોમન એન્ટ્રેન્સ ટેસ્ટનું આયોજન કરાશે. માહિતી અનુસાર, આગામી 22 માર્ચે કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ લેવાશે. પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ 7 ફેબ્રુઆરીથી ભરાશે. જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ-ટ્રાયબલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ તથા એકલવ્ય રેસિટેન્શિયલ સ્કૂલમાં એડમિશન માટે આ કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ ખૂબ જ મહત્ત્વપૂર્ણ મનાય છે. વર્ષ 2025-26 માં ધોરણ 6 માં પ્રવેશ માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ લેવામાં આવશે.

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે પરીક્ષાની તારીખ જાહેર

  • 22 માર્ચના રોજ લેવાશે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ
  • 7 ફેબ્રુઆરીથી પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ ભરાશે
  • જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ- ટ્રાયબલ સ્કૂલ માટે પરીક્ષા
  • રક્ષા શક્તિ સ્કૂલ, એકલવ્ય રેસિડેન્શિયલ સ્કૂલ માટે પરીક્ષા
  • 2025-26માં ધો.6માં પ્રવેશ માટે લેવાશે પરીક્ષા
  • રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવશે પરીક્ષા