Gandhidhamને મહાનગરપાલિકાનો દરજ્જો અપતા ગ્રામ્ય વિસ્તારોનો કરાશે સમાવેશ,લોકોમાં ખુશીનો માહોલ

દરજ્જો આપ્યા બાદ તેની અમલવારી શરૂ કરી મહાનગરપાલિકામાં ગ્રામ્ય વિસ્તારનો સમાવેશ કર્યો મહાનગરપાલિકામાં સમાવવા ત્રણ ગ્રામ પંચાયતની સહમતી ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યા બાદ તેની અમલવારી શરૂ કરાઈ છે.ગાંધીધામ મહાનગરપાલિકામાં ગ્રામ્ય વિસ્તારનો સમાવેશ કરાયો છે.મહાનગરપાલિકામાં સમાવવા માટે ત્રણ ગ્રામ પંચાયતએ સહમતી દર્શાવી છે.કિડાણા , ગળપાદર અને મેધપર બોરીચીનો મહાનગરપાલિકામાં સમાવેશ થશે બીજી તરફ તાલુકાના અન્ય કેટલાક ગામને મહાનગરપાલિકામાં ભેળવવા માટે પ્રયાસો હાથ ધર્યા છે. ગાંધીધામનો વિકાસ થશે સ્પીડમાં ગાંધીધામ વિસ્તારના ગ્રામ્ય લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે કેમ કે ગાંધીધામ ગ્રામ્યના ત્રણ ગામોને ગાંધીધામમાં સમાવેશ કરવામાં આવ્યો છે,ગાંધીનગર ખાતેથી અલગ-અલગ ટીમો દ્રારા તેનો સર્વે કરવામાં આવશે કે ગાંધીધામમાં રોડ,ગટર,પાણી વગેરેની સુવિધા કયા ગામો સુધી પહોંચાડી શકાય તેને લઈ મિટીંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ.ગાંધીધામ તાલુકાના કુલ મળીને 8 ગામોનો સમાવેશ નગરપાલિકામાં કરવાની વાત ચાલી રહી છે. ગાંધીધામના લોકોને મળશે તમામ સુવિધા ગાંધીધામથી કંડલા નજીકનો વિસ્તાર હોવાથી ત્યાં આગળ ટ્રાન્સપોર્ટનું કામ મોટાપાયે છે.માટે લોકો ગાંધીધામ રહેવાનું વધારે પસંદ કરતા હોય છે,અગાઉ પણ સરકારમાં ગાંધીધામને મહાનગરપાલિકામાં સમાવેશ કરવાને લઈ ધારાસભ્યએ પણ રજૂઆત કરી હતી.અગામી દોઢ-બે વર્ષમાં જ ગાંધીધામની કાયાપલટ થશે અને તમામ સુવિાધાઓ લોકોને મળતી થઈ જશે જેના કારણે ગાંધીધામ સંકૂલનો વિકાસ સતત વાધતો રહેશે તેવી આશા પણ લોકો વ્યક્ત કરી રહ્યા છે. અગાઉ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સે સરકારને કરી હતી રજૂઆત ગાંધીધામને મહાનગર પાલિકાનો દરજ્જો આપવા માટે સરકારમાં ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સે રજૂઆત કરી હતી,આ ગાંધીધામ શહેરમાં અંદાજે 5 લાખની આસપાસ વસ્તી છે.જયારે મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે ત્યારે શહેરમાં તમામ સુવિધાઓ નાગરિકોને ઉપલબ્ધ કરાશે સાથે સાથે રોડ રસ્તા પણ સુધરશે અને પાણી ભરાવાની સમસ્યા વર્ષોની દૂર થશે.

Gandhidhamને મહાનગરપાલિકાનો દરજ્જો અપતા ગ્રામ્ય વિસ્તારોનો કરાશે સમાવેશ,લોકોમાં ખુશીનો માહોલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દરજ્જો આપ્યા બાદ તેની અમલવારી શરૂ કરી
  • મહાનગરપાલિકામાં ગ્રામ્ય વિસ્તારનો સમાવેશ કર્યો
  • મહાનગરપાલિકામાં સમાવવા ત્રણ ગ્રામ પંચાયતની સહમતી

ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યા બાદ તેની અમલવારી શરૂ કરાઈ છે.ગાંધીધામ મહાનગરપાલિકામાં ગ્રામ્ય વિસ્તારનો સમાવેશ કરાયો છે.મહાનગરપાલિકામાં સમાવવા માટે ત્રણ ગ્રામ પંચાયતએ સહમતી દર્શાવી છે.કિડાણા , ગળપાદર અને મેધપર બોરીચીનો મહાનગરપાલિકામાં સમાવેશ થશે બીજી તરફ તાલુકાના અન્ય કેટલાક ગામને મહાનગરપાલિકામાં ભેળવવા માટે પ્રયાસો હાથ ધર્યા છે.

ગાંધીધામનો વિકાસ થશે સ્પીડમાં

ગાંધીધામ વિસ્તારના ગ્રામ્ય લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે કેમ કે ગાંધીધામ ગ્રામ્યના ત્રણ ગામોને ગાંધીધામમાં સમાવેશ કરવામાં આવ્યો છે,ગાંધીનગર ખાતેથી અલગ-અલગ ટીમો દ્રારા તેનો સર્વે કરવામાં આવશે કે ગાંધીધામમાં રોડ,ગટર,પાણી વગેરેની સુવિધા કયા ગામો સુધી પહોંચાડી શકાય તેને લઈ મિટીંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ.ગાંધીધામ તાલુકાના કુલ મળીને 8 ગામોનો સમાવેશ નગરપાલિકામાં કરવાની વાત ચાલી રહી છે.


ગાંધીધામના લોકોને મળશે તમામ સુવિધા

ગાંધીધામથી કંડલા નજીકનો વિસ્તાર હોવાથી ત્યાં આગળ ટ્રાન્સપોર્ટનું કામ મોટાપાયે છે.માટે લોકો ગાંધીધામ રહેવાનું વધારે પસંદ કરતા હોય છે,અગાઉ પણ સરકારમાં ગાંધીધામને મહાનગરપાલિકામાં સમાવેશ કરવાને લઈ ધારાસભ્યએ પણ રજૂઆત કરી હતી.અગામી દોઢ-બે વર્ષમાં જ ગાંધીધામની કાયાપલટ થશે અને તમામ સુવિાધાઓ લોકોને મળતી થઈ જશે જેના કારણે ગાંધીધામ સંકૂલનો વિકાસ સતત વાધતો રહેશે તેવી આશા પણ લોકો વ્યક્ત કરી રહ્યા છે.

અગાઉ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સે સરકારને કરી હતી રજૂઆત

ગાંધીધામને મહાનગર પાલિકાનો દરજ્જો આપવા માટે સરકારમાં ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સે રજૂઆત કરી હતી,આ ગાંધીધામ શહેરમાં અંદાજે 5 લાખની આસપાસ વસ્તી છે.જયારે મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે ત્યારે શહેરમાં તમામ સુવિધાઓ નાગરિકોને ઉપલબ્ધ કરાશે સાથે સાથે રોડ રસ્તા પણ સુધરશે અને પાણી ભરાવાની સમસ્યા વર્ષોની દૂર થશે.