Election Results 2024 Breaking: લોકસભા ચૂંટણી પરિણામના વલણોમાં કોણ ક્યાં આગળ છે!

લોકસભા ચૂંટણીના પરિણામોના શરૂઆતી વલણમાં NDAની બેવડી સદી ગુજરાતની 6 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસની કાંટાની ટક્કર પોસ્ટલ બેલેટની ગણતરીમાં ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મોદી આગળ વારાણસીમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મોદી આગળ છે. પૂર્ણિયા સીટ પરથી પપ્પુ યાદવ આગળ ચાલી રહ્યા છે. ગોરખપુર સિટી એસેમ્બલીમાં ભાજપના રવિ કિશન પ્રથમ ટ્રેન્ડમાં આગળ છે. ફતેહપુરમાં પોસ્ટલ બેલેટમાં ભાજપ તરફથી સાધ્વી નિરંજન જ્યોતિ આગળ ચાલી રહી છે. સપાના ઉમેદવાર નરેશ ઉત્તમ પટેલ પાછળ છે. આ સમયે NDAએ તેની બેવડી સદી પૂરી કરી છે. 201 બેઠકોનો આંકડો વટાવી ગયો છે. ઈન્ડિયા બ્લોક 113 સીટો પર આગળ છે. દિલ્હીની નોર્થ ઈસ્ટ સીટ પરથી ભાજપના મનોજ તિવારી આગળ છે. લોકસભા ચૂંટણી પરિણામો: કોણ આગળ અને ક્યાં... ટ્રેન્ડમાં અમૃતસર સીટ પરથી ભાજપના ઉમેદવાર તરનજીત સંધુ આગળ છે. તમિલનાડુની તુતીકોરિન સીટ પરથી ડીએમકેની કનિમોઝી આગળ ચાલી રહી છે. ગુનામાં બીજેપીના જ્યોતિરાદિત્ય સિંધિયા આગળ છે. પૂર્વોત્તરમાં પ્રારંભિક વલણો અનુસાર, SKM ઉમેદવાર ઈન્દ્રા હેંગ સુબ્બા સિક્કિમમાં આગળ છે. એનડીએ હાલમાં 122 સીટો પર આગળ છે. ઈન્ડિયા બ્લોક 75 સીટો પર આગળ છે. અન્ય 9 બેઠકો પર આગળ છે. લોકસભા ચૂંટણીના પરિણામો: શરૂઆતના વલણોમાં કોણ ક્યાં આગળ છે પંજાબની લુધિયાણા સીટ પર કોંગ્રેસના અમરિંદર સિંહ રાજા વારિંગ આગળ ચાલી રહ્યા છે. ગૌતમ બુદ્ધ નગરમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં ભાજપના મહેશ શર્મા આગળ છે. નાગપુરમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં ભાજપના નીતિન ગડકરી આગળ છે. મધ્યપ્રદેશના ભોપાલ, વિદિશા, ઈન્દોર, ખજુરાહો, ગુના, રતલામમાં પ્રારંભિક વલણોમાં ભાજપ આગળ છે. રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલા 16 હજાર મતોથી આગળ છે. જોરહાટ લોકસભા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર ગૌરવ ગોગોઈ આગળ ચાલી રહ્યા છે. ઓડિશાની 9 લોકસભા સીટો પર બીજેપી આગળ ચાલી રહી છે. પ્રથમ રાઉન્ડ બાદ અમરેલી લોકસભા બેઠક પર ભાજપના ભરત સુતરિયા આગળ ચાલી રહ્યા છે. ગુજરાતની 6 બેઠકો પર કાંટાની ટક્કર ગુજરાતની 6 બેઠકો પર કાંટાની ટક્કર છે. જેમાં આણંદમાં અમિત ચાવડા અને મિતેષ પટેલ વચ્ચે મોટું અંતર છે. આણંદથી કોંગ્રેસના અમિત ચાવડા આગળ છે. તેમજ આણંદથી ભાજપના મિતેષ પટેલ પાછળ છે. સાબરકાંઠાથી કોંગ્રેસના તુષાર ચૌધરી આગળ, રાજકોટથી ભાજપના રૂપાલા આગળ, રાજકોટમાં રૂપાલા 22 હજાર મતોથી આગળ, સુરેન્દ્રનગરમાં ભાજપના ચંદુ સિહોરા આગળ, ભરૂચમાં ભાજપના મનસુખ વસાવા આગળ, ઉત્તર ગુજરાતની 3 બેઠકો પર કોંગ્રેસ આગળ તથા બનાસકાંઠામાં ભાજપના રેખા ચૌધરી આગળ અને બનાસકાંઠામાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોર પાછળ તથા ભરૂચથી ચૈતર વસાવા આગળ તેમજ ભરૂચ બેઠકથી મનસુખ વસાવા પાછળ તથા વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સી.જે.ચાવડા આગળ ચાલી રહ્યાં છે. ગુજરાતથી 3 બેઠક પર ભાજપ - કોંગ્રેસ વચ્ચે ટક્કરગુજરાતથી 3 બેઠક પર ભાજપ - કોંગ્રેસ વચ્ચે ટક્કર છે. જેમાં આણંદ, બનાસકાંઠા, ભરૂચ બેઠક પર ટક્કર છે. ગેનીબેન ઠાકોર 4500 મતોથી આગળ છે.તેમાં બનાસકાંઠામાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોર આગળ ચાલી રહ્યાં છે. સાબરકાંઠામાં ભાજપના શોભના બારૈયા આગળ છે. તથા આણંદથી કોંગ્રેસના અમિત ચાવડા પાછળ છે. આણંદથી ભાજપના મિતેષ પટેલ આગળ તથા બારડોલીથી ભાજપ ઉમેદવાર પ્રભુ વસાવા આગળ છે. તેમજ બારડોલીથી કોંગ્રેસના સિધ્ધાર્થ અમરસિંહ ચૌધરી પાછળ છે. જામનગરથી ભાજપના પુનમ માડમ પાછળ છે. પોરબંદરથી ભાજપના મનસુખ માંડવીયા આગળ છે. પાટણથી ભાજપના ભરતસિંહ ડાભી આગળ છે. ખેડાથી કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ પાછળ છે. તથા ખેડાથી કોંગ્રેસના કાળુસિંહ ડાભી આગળ છે. જૂનાગઢમાં ભારે લીડથી કોંગ્રેસ આગળ છે.જૂનાગઢમાં કોંગ્રેસના હીરા જોટવા આગળ તથા જૂનાગઢમાં ભાજપના રાજેશ ચુડાસમા પાછળ ચાલી રહ્યાં છે.

Election Results 2024 Breaking: લોકસભા ચૂંટણી પરિણામના વલણોમાં કોણ ક્યાં આગળ છે!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • લોકસભા ચૂંટણીના પરિણામોના શરૂઆતી વલણમાં NDAની બેવડી સદી
  • ગુજરાતની 6 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસની કાંટાની ટક્કર
  • પોસ્ટલ બેલેટની ગણતરીમાં ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મોદી આગળ

વારાણસીમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મોદી આગળ છે. પૂર્ણિયા સીટ પરથી પપ્પુ યાદવ આગળ ચાલી રહ્યા છે. ગોરખપુર સિટી એસેમ્બલીમાં ભાજપના રવિ કિશન પ્રથમ ટ્રેન્ડમાં આગળ છે. ફતેહપુરમાં પોસ્ટલ બેલેટમાં ભાજપ તરફથી સાધ્વી નિરંજન જ્યોતિ આગળ ચાલી રહી છે. સપાના ઉમેદવાર નરેશ ઉત્તમ પટેલ પાછળ છે. આ સમયે NDAએ તેની બેવડી સદી પૂરી કરી છે. 201 બેઠકોનો આંકડો વટાવી ગયો છે. ઈન્ડિયા બ્લોક 113 સીટો પર આગળ છે. દિલ્હીની નોર્થ ઈસ્ટ સીટ પરથી ભાજપના મનોજ તિવારી આગળ છે.

લોકસભા ચૂંટણી પરિણામો: કોણ આગળ અને ક્યાં...

ટ્રેન્ડમાં અમૃતસર સીટ પરથી ભાજપના ઉમેદવાર તરનજીત સંધુ આગળ છે. તમિલનાડુની તુતીકોરિન સીટ પરથી ડીએમકેની કનિમોઝી આગળ ચાલી રહી છે. ગુનામાં બીજેપીના જ્યોતિરાદિત્ય સિંધિયા આગળ છે. પૂર્વોત્તરમાં પ્રારંભિક વલણો અનુસાર, SKM ઉમેદવાર ઈન્દ્રા હેંગ સુબ્બા સિક્કિમમાં આગળ છે. એનડીએ હાલમાં 122 સીટો પર આગળ છે. ઈન્ડિયા બ્લોક 75 સીટો પર આગળ છે. અન્ય 9 બેઠકો પર આગળ છે.

લોકસભા ચૂંટણીના પરિણામો: શરૂઆતના વલણોમાં કોણ ક્યાં આગળ છે

પંજાબની લુધિયાણા સીટ પર કોંગ્રેસના અમરિંદર સિંહ રાજા વારિંગ આગળ ચાલી રહ્યા છે. ગૌતમ બુદ્ધ નગરમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં ભાજપના મહેશ શર્મા આગળ છે. નાગપુરમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં ભાજપના નીતિન ગડકરી આગળ છે. મધ્યપ્રદેશના ભોપાલ, વિદિશા, ઈન્દોર, ખજુરાહો, ગુના, રતલામમાં પ્રારંભિક વલણોમાં ભાજપ આગળ છે. રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલા 16 હજાર મતોથી આગળ છે. જોરહાટ લોકસભા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર ગૌરવ ગોગોઈ આગળ ચાલી રહ્યા છે. ઓડિશાની 9 લોકસભા સીટો પર બીજેપી આગળ ચાલી રહી છે. પ્રથમ રાઉન્ડ બાદ અમરેલી લોકસભા બેઠક પર ભાજપના ભરત સુતરિયા આગળ ચાલી રહ્યા છે.

ગુજરાતની 6 બેઠકો પર કાંટાની ટક્કર

ગુજરાતની 6 બેઠકો પર કાંટાની ટક્કર છે. જેમાં આણંદમાં અમિત ચાવડા અને મિતેષ પટેલ વચ્ચે મોટું અંતર છે. આણંદથી કોંગ્રેસના અમિત ચાવડા આગળ છે. તેમજ આણંદથી ભાજપના મિતેષ પટેલ પાછળ છે. સાબરકાંઠાથી કોંગ્રેસના તુષાર ચૌધરી આગળ, રાજકોટથી ભાજપના રૂપાલા આગળ, રાજકોટમાં રૂપાલા 22 હજાર મતોથી આગળ, સુરેન્દ્રનગરમાં ભાજપના ચંદુ સિહોરા આગળ, ભરૂચમાં ભાજપના મનસુખ વસાવા આગળ, ઉત્તર ગુજરાતની 3 બેઠકો પર કોંગ્રેસ આગળ તથા બનાસકાંઠામાં ભાજપના રેખા ચૌધરી આગળ અને બનાસકાંઠામાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોર પાછળ તથા ભરૂચથી ચૈતર વસાવા આગળ તેમજ ભરૂચ બેઠકથી મનસુખ વસાવા પાછળ તથા વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સી.જે.ચાવડા આગળ ચાલી રહ્યાં છે. 

ગુજરાતથી 3 બેઠક પર ભાજપ - કોંગ્રેસ વચ્ચે ટક્કર

ગુજરાતથી 3 બેઠક પર ભાજપ - કોંગ્રેસ વચ્ચે ટક્કર છે. જેમાં આણંદ, બનાસકાંઠા, ભરૂચ બેઠક પર ટક્કર છે. ગેનીબેન ઠાકોર 4500 મતોથી આગળ છે.તેમાં બનાસકાંઠામાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોર આગળ ચાલી રહ્યાં છે. સાબરકાંઠામાં ભાજપના શોભના બારૈયા આગળ છે. તથા આણંદથી કોંગ્રેસના અમિત ચાવડા પાછળ છે. આણંદથી ભાજપના મિતેષ પટેલ આગળ તથા બારડોલીથી ભાજપ ઉમેદવાર પ્રભુ વસાવા આગળ છે. તેમજ બારડોલીથી કોંગ્રેસના સિધ્ધાર્થ અમરસિંહ ચૌધરી પાછળ છે. જામનગરથી ભાજપના પુનમ માડમ પાછળ છે. પોરબંદરથી ભાજપના મનસુખ માંડવીયા આગળ છે. પાટણથી ભાજપના ભરતસિંહ ડાભી આગળ છે. ખેડાથી કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ પાછળ છે. તથા ખેડાથી કોંગ્રેસના કાળુસિંહ ડાભી આગળ છે. જૂનાગઢમાં ભારે લીડથી કોંગ્રેસ આગળ છે.જૂનાગઢમાં કોંગ્રેસના હીરા જોટવા આગળ તથા જૂનાગઢમાં ભાજપના રાજેશ ચુડાસમા પાછળ ચાલી રહ્યાં છે.