Dwarkaમાં ભાણવડના બરડા ડુંગર પર કાનમેરા હોળીકા દહન કરવામાં આવ્યું

Mar 2, 2026 - 20:30
Dwarkaમાં ભાણવડના બરડા ડુંગર પર કાનમેરા હોળીકા દહન કરવામાં આવ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દ્વારકામાં ભાણવડના બરડા ડુંગર પર કાનમેરા હોળીકા દહન કરવામાં આવ્યું હતું જેમાં ભાવિકો ઉમટી પડ્યા હતા

બરડા ડુંગર પર કાનમેરા હોળીકા દહન કરાયું

ભાણવડના બરડા ડુંગર પર કાનમેરા હોળીકા દહન કરાયું હતું. ચન્દ્રગ્રહણના કારણે હોળીકા દહન ના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો

તળેટી પવિત્ર ગણવામાં આવે છે

બરડા ડુંગર વચ્ચે આવેલી તળેટી પવિત્ર ગણવામાં આવે છે ત્યાં વર્ષોથી જૂની પરંપરા મુજબ હોળીકા દહન કરવામાં આવે છે આ હોળીકા પ્રગટે પછી બીજે હોળી પ્રગટાવાય છે

કહેવામાં આવે છે કે આ હોળીકા પ્રગટે પછી આજુબાજુ વિસ્તારમાં હોળીકા પ્રગટાવવામાં આવે છે.


આ પણ વાંચો----    Gandhinagar : પ્રદેશ ભાજપે મોરચા પ્રભારીઓના નામની કરી જાહેરાત, ઘણા જૂના નેતાઓને પ્રભારી બનાવવામાં આવ્યા

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0