Diwali Vacation: ST નિગમને દિવાળી ફળી, 5 દિવસમાં 5.93 કરોડની આવક

ગુજરાતમાં દિવાળીના તહેવાર સમયે મુસાફરોના ઘસારાને પહોંચી વળવા માટે GSRTC દ્વારા વધારાની બસો દોડાવવામાં આવી હતી. જેથી એસટી નિગમને કોરોડોની આવક થઈ છે. ગુજરાતમાં દિવાળીના તહેવાર પર એસટીની બસોમાં ભારે ભીડ જોવા મળી હતી. મોટી સંખ્યામાં લોકો પોતાના વતન ગયા હતા. જો કે એસ.ટી નિગમને મુસાફરોના ઘસારાને પહોંચી વળવા માટે ડિવિઝન મુજબ બે હજાર જેટલી એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવી હતી. જેથી એસ.ટી નિગમને દિવાળીનો તહેવાર ફળ્યો હતો અને એસટી નિગમને 5 દિવસમાં 5.93 કરોડની આવક થઈ હતી. લાખો મુસાફરોએ એસટીની બસોમાં ઓનલાઈન બુકીંગ તેમજ ઓફલાઈન બુકીંગ કરાવીને પ્રવાસ કર્યો હતો. આ વર્ષે ગત વર્ષની સરખામણીમાં વધારે મુસાફરોએ એસટીની બસમાં પ્રવાસ કર્યો હતો. 4 નવેમ્બરે 1,41,468 સીટ ઓનલાઈન બુકીંગ કરી હતી. એસટી નિગમે દિવાળીના તહેવાર પર 5 દિવસમાં 6617 એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કર્યું હતું. 19 લાખ મુસાફરોએ એસટી બસમાં પ્રવાસ કર્યો છે.એસટી નિગમને દિવાળીનો તહેવાર ફળ્યો ST નિગમને ઓનલાઈન બુકીંગમાં રેકોર્ડ બનાવ્યો 4 નવેમ્બરે 1,41,468 સીટ ઓનલાઈન બુકીંગ થઈ એસટી નિગમને 5 દિવસમાં 5.93 કરોડની આવક એસટી નિગમે મુસાફરો માટે એક્સ્ટ્રા સંચાલન કર્યું 5 દિવસમાં 6617 એક્સ્ટ્રા ટ્રીપોનું કર્યું સંચાલન 19 લાખ મુસાફરોએ એસટી બસમાં પ્રવાસ કર્યોએસટી નિગમને દિવાળીનો તહેવાર ફળ્યો છે. દિવાળી વેકેશનમાં એસટી નિગમને ઓનલાઈન બુકીંગમાં રેકોર્ડ બનાવ્યો છે.  4 નવેમ્બરના એક દિવસમાં 1,41,468 સીટ ઓનલાઈન બુકીંગ થઈ હતી. એસટી નિગમે મુસાફરો માટે એક્સ્ટ્રા સંચાલન કર્યું હતું, જેમાં દિવાળીના 5 દિવસમાં 6617 એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કર્યું. 19 લાખ મુસાફરોએ એસટી બસમાં પ્રવાસ કર્યો છે. એસટી નિગમને 5 દિવસમાં 5.93 કરોડની આવક થઇ છે.

Diwali Vacation: ST નિગમને દિવાળી ફળી, 5 દિવસમાં 5.93 કરોડની આવક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં દિવાળીના તહેવાર સમયે મુસાફરોના ઘસારાને પહોંચી વળવા માટે GSRTC દ્વારા વધારાની બસો દોડાવવામાં આવી હતી. જેથી એસટી નિગમને કોરોડોની આવક થઈ છે. 

ગુજરાતમાં દિવાળીના તહેવાર પર એસટીની બસોમાં ભારે ભીડ જોવા મળી હતી. મોટી સંખ્યામાં લોકો પોતાના વતન ગયા હતા. જો કે એસ.ટી નિગમને મુસાફરોના ઘસારાને પહોંચી વળવા માટે ડિવિઝન મુજબ બે હજાર જેટલી એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવી હતી. જેથી એસ.ટી નિગમને દિવાળીનો તહેવાર ફળ્યો હતો અને એસટી નિગમને 5 દિવસમાં 5.93 કરોડની આવક થઈ હતી.

લાખો મુસાફરોએ એસટીની બસોમાં ઓનલાઈન બુકીંગ તેમજ ઓફલાઈન બુકીંગ કરાવીને પ્રવાસ કર્યો હતો. આ વર્ષે ગત વર્ષની સરખામણીમાં વધારે મુસાફરોએ એસટીની બસમાં પ્રવાસ કર્યો હતો. 4 નવેમ્બરે 1,41,468 સીટ ઓનલાઈન બુકીંગ કરી હતી. એસટી નિગમે દિવાળીના તહેવાર પર 5 દિવસમાં 6617 એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કર્યું હતું. 19 લાખ મુસાફરોએ એસટી બસમાં પ્રવાસ કર્યો છે.

એસટી નિગમને દિવાળીનો તહેવાર ફળ્યો

  • ST નિગમને ઓનલાઈન બુકીંગમાં રેકોર્ડ બનાવ્યો
  • 4 નવેમ્બરે 1,41,468 સીટ ઓનલાઈન બુકીંગ થઈ
  • એસટી નિગમને 5 દિવસમાં 5.93 કરોડની આવક
  • એસટી નિગમે મુસાફરો માટે એક્સ્ટ્રા સંચાલન કર્યું
  • 5 દિવસમાં 6617 એક્સ્ટ્રા ટ્રીપોનું કર્યું સંચાલન
  • 19 લાખ મુસાફરોએ એસટી બસમાં પ્રવાસ કર્યો

એસટી નિગમને દિવાળીનો તહેવાર ફળ્યો છે. દિવાળી વેકેશનમાં એસટી નિગમને ઓનલાઈન બુકીંગમાં રેકોર્ડ બનાવ્યો છે.  4 નવેમ્બરના એક દિવસમાં 1,41,468 સીટ ઓનલાઈન બુકીંગ થઈ હતી. એસટી નિગમે મુસાફરો માટે એક્સ્ટ્રા સંચાલન કર્યું હતું, જેમાં દિવાળીના 5 દિવસમાં 6617 એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કર્યું. 19 લાખ મુસાફરોએ એસટી બસમાં પ્રવાસ કર્યો છે. એસટી નિગમને 5 દિવસમાં 5.93 કરોડની આવક થઇ છે.