Dhrangadhra: પાવરગ્રીડ કંપનીનું કામ અટકાવતા ખેડૂતોની અટકાયત કરાઈ
ધ્રાંગધ્રા તાલુકાના ઇસદ્રા ગામની સીમમાં પાવરગ્રીડ કંપનીનું કામ ખેડૂતોએ વળતર મામલે અટકાવતા ડેપ્યુટી ક્લેકટરે પોલીસ સાથે દોડી જઈ શરુ કરાવ્યું હતું.ધ્રાંગધ્રાના ઇસદ્રા ગામની સીમમાંથી પસાર થતી પાવરગ્રીડ કંપનીનું વિજપોલનું કામ ચાલુ કરતા સમયે ખેડૂતોએ વળતર મુદે કામ અટકાવ્યું હતું.આ બાબતની ધ્રાંગધ્રા ડેપ્યુટી ક્લેકટર હર્ષ આચર્યને જાણ થતા પોલીસ સાથે દોડી ગયા હતા.અને કલેકટરનો આદેશ હોવાથી એનો અમલ કરાવવા માટે કામ અટકાવનાર ત્રણ ખેડૂતની પોલીસે અટકાયત પણ કરી હતી.આમ ખેડૂતોની અન્ય વિસ્તારની જેમ પુરતું વળતર ચૂકવાય એવી માંગ હતી.હવે ખેડૂતોને કેવા પ્રકારનું વળતર ચૂકવાય છે એની સામે સૌની નજર મંડાયેલી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ધ્રાંગધ્રા તાલુકાના ઇસદ્રા ગામની સીમમાં પાવરગ્રીડ કંપનીનું કામ ખેડૂતોએ વળતર મામલે અટકાવતા ડેપ્યુટી ક્લેકટરે પોલીસ સાથે દોડી જઈ શરુ કરાવ્યું હતું.ધ્રાંગધ્રાના ઇસદ્રા ગામની સીમમાંથી પસાર થતી પાવરગ્રીડ કંપનીનું વિજપોલનું કામ ચાલુ કરતા સમયે ખેડૂતોએ વળતર મુદે કામ અટકાવ્યું હતું.
આ બાબતની ધ્રાંગધ્રા ડેપ્યુટી ક્લેકટર હર્ષ આચર્યને જાણ થતા પોલીસ સાથે દોડી ગયા હતા.અને કલેકટરનો આદેશ હોવાથી એનો અમલ કરાવવા માટે કામ અટકાવનાર ત્રણ ખેડૂતની પોલીસે અટકાયત પણ કરી હતી.આમ ખેડૂતોની અન્ય વિસ્તારની જેમ પુરતું વળતર ચૂકવાય એવી માંગ હતી.હવે ખેડૂતોને કેવા પ્રકારનું વળતર ચૂકવાય છે એની સામે સૌની નજર મંડાયેલી છે.