Chotila: ચોટીલામાં આધાર કાર્ડ કેન્દ્ર એક જ હોવાથી તાલુકાના લોકોને ભારે મુશ્કેલી
ગુજરાતમાં હાલ ekyc કરાવવું દરેક કુપન ધારક ને ફરજિયાત હોય અને આધારકાર્ડ અપડેટ મોબાઈલ નંબર સાથે લીંક હોવું જરૂરી છે તેને લઈને દરેક શહેર અને ગ્રામ્યમાં આધાર કાર્ડ કેન્દ્ર પર લોકોની લાઈનો જોવા મળી રહી છે.ચોટીલા તાલુકામાં હાલ જુની મામલતદાર કચેરીમાં એકજ આધાર કાર્ડ ની કામગીરી ચાલું હોવાથી લોકોની લાઈનો લાગે છે રોજના 30 ટોકન આપવામાં આવે છે ત્યારે અનેક વાર નેટ પ્રોબ્લેમ હોય ત્યારે લોકોને બે બે દીવસ સુધી બેસી રહેવું પડે છે તેમા પણ લોકોને બેસવાની સુવિધા પણ ઉપલબ્ધ નથી લોકો સવારના 6:00 વાગ્યા થી લાઈન લાગી જાય છે તેમાંથી 30 ટોકન આપ્યાં બાદ બીજા લોકોને આગલા દિવસે લાઈન માં બેસવાનું હોય છે ચોટીલા તાલુકામા 83 ગામો આવેલા છે અને 74 ગ્રામ પંચાયત નો સમાવેશ છે અને 2011 ની વસ્તી ગણતરી મુજબ 132000 ની ધરાવતો તાલુકો હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે નાના બાળકો ને સ્કુલ ની રજા રાખીને સાથે લાવવા પડે છે ત્યારે લોકોની માંગ છે કે તાલુકામાં આધાર કેન્દ્રો નવા શરૂ કરવામાં આવે હાલ જે આધાર કેન્દ્ર ચાલુ છે તે જર્જરિત હાલતમાં હોવાથી તેને અન્ય જગ્યાએ ફેરવવામાં આવે અને લોકોને બેસવાની વ્યવસ્થા હોય તેવી જગ્યા આપવામાં આવે બેંક ઓફ્ બરોડા માં આવેલ આધાર કાર્ડ કેન્દ્ર શરૂ કરવામાં આવે અને તાલુકામાં વીસી નું કામ કરતા દરેક દરેક વિસીને આધાર કાર્ડ અપડેટ ની કીટ આપવામાં આવે વધારે આધાર કાર્ડ કેન્દ્ર શરૂ કરવામાં આવે તો લોકોની હાલાકી ભોગવવી ના પડે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં હાલ ekyc કરાવવું દરેક કુપન ધારક ને ફરજિયાત હોય અને આધારકાર્ડ અપડેટ મોબાઈલ નંબર સાથે લીંક હોવું જરૂરી છે તેને લઈને દરેક શહેર અને ગ્રામ્યમાં આધાર કાર્ડ કેન્દ્ર પર લોકોની લાઈનો જોવા મળી રહી છે.
ચોટીલા તાલુકામાં હાલ જુની મામલતદાર કચેરીમાં એકજ આધાર કાર્ડ ની કામગીરી ચાલું હોવાથી લોકોની લાઈનો લાગે છે રોજના 30 ટોકન આપવામાં આવે છે ત્યારે અનેક વાર નેટ પ્રોબ્લેમ હોય ત્યારે લોકોને બે બે દીવસ સુધી બેસી રહેવું પડે છે તેમા પણ લોકોને બેસવાની સુવિધા પણ ઉપલબ્ધ નથી લોકો સવારના 6:00 વાગ્યા થી લાઈન લાગી જાય છે તેમાંથી 30 ટોકન આપ્યાં બાદ બીજા લોકોને આગલા દિવસે લાઈન માં બેસવાનું હોય છે ચોટીલા તાલુકામા 83 ગામો આવેલા છે અને 74 ગ્રામ પંચાયત નો સમાવેશ છે અને 2011 ની વસ્તી ગણતરી મુજબ 132000 ની ધરાવતો તાલુકો હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે નાના બાળકો ને સ્કુલ ની રજા રાખીને સાથે લાવવા પડે છે ત્યારે લોકોની માંગ છે કે તાલુકામાં આધાર કેન્દ્રો નવા શરૂ કરવામાં આવે હાલ જે આધાર કેન્દ્ર ચાલુ છે તે જર્જરિત હાલતમાં હોવાથી તેને અન્ય જગ્યાએ ફેરવવામાં આવે અને લોકોને બેસવાની વ્યવસ્થા હોય તેવી જગ્યા આપવામાં આવે બેંક ઓફ્ બરોડા માં આવેલ આધાર કાર્ડ કેન્દ્ર શરૂ કરવામાં આવે અને તાલુકામાં વીસી નું કામ કરતા દરેક દરેક વિસીને આધાર કાર્ડ અપડેટ ની કીટ આપવામાં આવે વધારે આધાર કાર્ડ કેન્દ્ર શરૂ કરવામાં આવે તો લોકોની હાલાકી ભોગવવી ના પડે.